Book Title: Jambudwip Laghu Sangrahani
Author(s): Vijayodaysuri
Publisher: Jain Granth Prakashan Samiti

View full book text
Previous | Next

Page 12
________________ (૧૧) જ્ઞાનના આધારે જ ત્યાર પછીના મહાન આચાર્યાએ પ્રકરણગ્રંથાની રચના કરી છે. આ આ લઘુસંગ્રહણી અથવા જ'બૂદ્બીપ-સ’ગ્રહણી નામના અપૂર્વાગ્રંથ, યાકિનીમહત્તરાસૂનુ ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી મહારાજની રચના છે. આ ગ્રંથમાં તેએશ્રીએ દશ દ્વાર વડે, જ'દ્વીપ અને જમૃદ્વીપમાં આવેલ પદાર્થાનું સંક્ષેપમાં વર્ણન કરેલ છે. જ મૂઠ્ઠીપનુ સ્થાન : જૈન પરંપરાનુસાર બ્રહ્માંડ (લેાક)ના ત્રણ ભાગ છે. ઉપરના ભાગને ઉદ્ધ લેાક કહે છે, અને મધ્યભાગને તિતિલાક કહે છે, નીચેના ભાગને અધેલાક કહે છે. ઉર્દૂ લેાકને દેવલાક પણ કહેવામાં આવે છે. અને ત્યાં વૈમાનિક દેવાના વાસ છે. અધેલાકમાં સાત નારક પૃથ્વીએ છે, તેમાં નારકના જીવા હેાય છે. તેમાંથી પ્રથમ રત્નપ્રભા નારકનાં, અમુક વિભાગમાં ભવનપતિ જાતિના દેવા, તથા તેના સૌથી ઉપરના ૧૦,૦૦૦ યેાજનના વચલા ૮૦૦૦ યાજનમાં વ્યતર જાતિના દેવેા અને છેક ઉપરના ૧૦૦૦ યેાજનમાંથી વચલા ૮૦૦ યેાજનમાં વાણવ્યતર જાતિના દેવા રહે છે.ર તિÁલાકમાં અસંખ્ય દ્વીપ અને સમુદ્રો આવેલા છે. તેમાં સૌથી મધ્યમાં વર્તુળાકાર જ'દ્વીપ આવેલ છે. તેના વિસ્તાર ( પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ) ૧,૦૦,૦૦૦ યેાજન છે. તેના મધ્યભાગ્યમાં ૧,૦૦,૦૦૦ યાજન ઊંચા અને લગભગ ૧૦,૦૦૦ યેાજનના વિસ્તારવાળા મેરૂપતિ છે. ૧. જો કે આ રચના યાકિનીમહત્તરાસૂનુ આચાર્ય ભગવાન શ્રીહારભદ્રસૂરિજી મહારાજની જ છે કે બીજા કેાઈ આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજીની છે, તે કહેવું મુશ્કેલ છતાં ચાલુ પર'પરા તથા પ્રસ્તુત ટીકાના કર્યાં પ. પૂ. આ. શ્રી વિજયાદયસૂરીશ્વરજી મ. સા.ના કથન અનુસાર અહી' વિધાન કરેલ છે. આમ છતાં, પ્રેા. હીરાલાલ રસીકદાસ કાપડિયાએ લખેલ અને સયાજી ગ્રંથમાળામાં પ્રસિદ્ધ થયેલ · શ્રી હરિભદ્રસૂરિ’પુસ્તકમાં પૃ. ૫૦ માં જણાવ્યા પ્રમાણે – · જ મૂઢીપ સંગ્રહણી ’ના કર્તા તરીકે યાકિનીમહત્તરાસૂનુ શ્રી હરિભદ્રસૂરિજીના ઉલ્લેખ પીટન, મ. કિ. મહેતા, મ. ન. દેશી, ૫. હરગોવિંદદાસ, ૫. કલ્યાણવિજયજી, ૫. બેચરદાસ દોશી વિગેરેએ કર્યાં છે પર`તુ તેજ પુસ્તકના રૃ. ૪૮ ઉપર ‘ ગણુહરસદ્ધસયગ’ ઉપરની શ્રી સુમતિગણિની વિ. સં. ૧૨૯૫ માં સસ્કૃતમાં રચેલ બૃહદ્વૃત્તિમાં ગાથા-૫૫ની ગૃહવૃત્તિમાં તેએએ ભગવાન શ્રી હરિભદ્રસૂરિ મહારાજની કૃતિઓની યાદી આપી છે તેમાં ‘સંગ્રહણી વૃત્તિ ’ ના ઉલ્લેખ છે પર’તુ ‘ જ ખૂદ્રીપ સ‘ગ્રહણી ’ના ઉલ્લેખ નથી. આ‘ સંગ્રહણી વૃત્તિ’ શબ્દમાંના સંગ્રહણી શબ્દથી કઈ સંગ્રહણી લેવી એની પણ કોઇ સ્પષ્ટતા નથી. ટૂંકમા આ લઘુ સ’ગ્રહણી (જ મૂઠ્ઠીપ-સ'ગ્રહણી ) ના કર્તા સૂરિપુર’દર યાકિની મહત્તરા સૂનુ ભગવાન હરિભદ્રસૂરિજી જ છે, તે અંગે કોઈ સખળ પ્રાચીન પુરાવેા ઉપલબ્ધ નથી. ૨. દેવાની વાત અત્યારના લોકોને અસત્ય લાગે, પર`તુ પશ્ચિમમાં ચાલતા E.S.P. સÀાધનામાં, પ્રયાગેા દરમ્યાન કેટલાક મનુષ્યા-પેાતાના પૂર્વભવનું જે વર્ણન કરે છે, તે જૈન શાસ્ત્રોમાં દર્શાવેલા વનની સાથે ૧૦૦ ટકા મળતુ આવે છે. આ માટે જુએ : વિજ્ઞાન અને અધ્યાત્મ' લેખક : મુનિશ્રી અમરેન્દ્રવિજયજી મહારાજ, 3. जम्बूद्वीपलवणादयः शुभनामानो द्वीपसमुद्रोः ||७|| द्विद्विर्विष्कम्भाः पूर्वपूर्वपरिक्षेपिणो वलयाकृतयः ॥ ८॥ तन्मध्ये मेरुनाभिर्धृतो योजनशतसहस्रविष्कम्भो जम्बूद्वीपः || ९ || ( તત્ત્વાર્થસૂત્ર–અધ્યાય-૨ )

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 154