Book Title: Jainagam Katha Kosh
Author(s): Jivanlal Chhaganlal Sanghvi
Publisher: Jivanlal Chhaganlal Sanghvi

View full book text
Previous | Next

Page 12
________________ પ્રસ્તાવના. આજથી બરાબર પાંચ વર્ષ પહેલાં મહાર તરફથી જેને સિદ્ધાન્તની વાર્તાઓ ભા. ૧ લો બહાર પડેલો, જેમાં જેનાગમમાં આવેલી ૬૮ ટુંક વાર્તાઓને સમાવેશ કરવામાં આવ્યો હતો અને એ અલ્પ પ્રયાસથી પણ જણાયું હતું કે જનરુચિ ભ. મહાવીરના શ્રીમુખે ઉચ્ચારાયેલી વાણીનું રહસ્ય જાણવા કેટલી આતુર છે, અને તેની વધુ પ્રતીતિ છે ત્યારે જ થઈ કે ઉપર્યુક્ત પુસ્તક ખલાસ થતાં હજુયે તેની માગણું ચાલુ જ છે. આ દરમ્યાન ધર્મજીજ્ઞાસુ એવા એક વર્ગ તરફથી એક એવા પ્રકારની માગણી થતી કે જેનાગમમાં આવેલ સમસ્ત કથા વિભાગ જનતાની જાણ માટે પ્રકટ કરવામાં આવે, તે ઘણો જ લાભ થાય તેમ છે, એટલું જ નહિ પણ ઘણાઓ સાધુ વંદણું વાચે છે, મુખપાઠ બોલે છે, પરંતુ તેમાં દર્શાવેલા મહાન આત્માઓની નામાવલી સિવાય,હેમનાં અપૂર્વ, ધાર્મિક અને બેધપ્રદ ચરિત્રની લેશપણ માહીતિ હતી નથી. આથી આ પ્રકારની જનતાનો વિચાર સ્વપરહિતાર્થે મહને ખૂબજ ઉપયોગી લાગ્યો, અને અનુકુળ સંગે અને સમય પર આ જાતને પ્રયાસ કરવાને મેં નિર્ણય કર્યો. એવા સમયમાં વિસલપુરવાળા આપણું એક સ્વધર્મીબધુશ્રી નગીનદાસ હઠીસંગ શાહ (પેન્શનર મહેતાજી) દ્વારા જાણવામાં આવ્યું કે તેઓએ આ જાતને પ્રયાસ કર્યો છે, અને સમસ્ત આગમ તપાસી તેમાંથી તેઓએ મહાપુરૂષો અને સતીઓનાં ટુંક ચરિત્રોની તારવણી કરી છે. એ હસ્તલિખિત નોંધ તપાસતાં તેમાં મને ઘણું ઉણપ લાગી, ચરિત્ર અધુરાં તથા ભાષાશુદ્ધિની જરૂરિયાતવાળાં જણાયા. આ બધા પ્રકારની ત્રુટિઓ દૂર કરી, સાધારણ રીતે સમજી શકાય, જનતા આગમના કથા સાહિત્યને જાણી શકે, અને સમાજમાં એક સુંદર ગ્રંથ તૈયાર થઈ શકે તેવું હોય તે શ્રી. માસ્તર સાહેબે તેમને પ્રયાસ લેખે લાગે, ઉપકારક બને એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 374