Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
કરવાહડફ
છે આમાર-દર્શન శం0000000000
જન શાસનના સિદ્ધાંતની સ્થિરતા અને રક્ષાના મુખ્ય હેતુને વરેલા જૈન શાસન 8 અઠવાડિકને આ પ. પૂ શાસન જવાહર આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસુરીશ્વરજી મહારાજા-શ્રદ્ધાંજલિ વિશેષાંક પ્રગટ કરતાં ઘણું જ આનંદ અને સંતોષ છે વ્યક્ત કરીએ છીએ. - ‘જેન શાસનના નૂતન વર્ષ પ્રથમ અંક વિશેષાંક તરીકે પ્રગટ કરવાનો રિવાજ રાખે છે. ગયા વખતનો વિશેષાંક પૂ શ્રીજીના કરકમલોમાં પહોંચે તે પૂર્વે તેઓશ્રીજી છે વિદાય થઈ ગયા હતા. તેને એક વર્ષ પૂર્ણ થયું ત્યારે આ વિશેષ અંક પ્રગટ કરવાની જે અનુકળતા ન હતી તેથી તેઓશ્રીજીની વાર્ષિક પ્રથમ સ્વગતિથિ પ્રસંગે ખાસ અંક છે પ્રગટ કરી તેઓશ્રી પ્રત્યે વંદના અર્પણ કરી હતી. .
નૂતન વર્ષના વિશેષાંકના અભ્યાસ ઘણા ગ્રાહકે, વાચક વિગેરે પ્રતિક્ષા કરતા હેય S. છે અને પૂ પાદશ્રી ગચ્છાધિપતિશ્રીજીને શ્રદ્ધાંજલિ અર્પતે અંક પ્રગટ કરવા પણ ભાવિક માગણી કરતા હતા. અને તે અંગે વરચે સમય અનુકુળ ન હોવાથી અને નુતન ૨ 8 વર્ષારંભ પછી બીજા વિશેષાંક માટે પણ અનુકુળ ન રહે તેથી નૂતન વર્ષમાં પ્રારંભના છે અંક- શ્રધાંજલિ વિશેષાંક તરીકે પ્રગટ કરવાનું આયોજન થયું.
સમયની સંકીર્ણતાને કારણે લેખ સામગ્રી સુલભ ન બને તેમ માન્યું કે પરંતુ પૂ શ્રીના છે પ્રેરક મહા આદર્શ જીવન છાયાને કારણે વિપુલ સામગ્રી પ્રાપ્ત થઈ તે ખરેખર અમારૂ છે 8 અહોભાગ્ય છે. 8 અમે સેંકડો પૂ. સાધુ-સાધ્વીજી મ. તથા સેંકડો સુશ્રાવક બંધુઓને તેમના અનુભવ
આદિ મોકલવા વિનંતિ પત્ર પણ મોકલ્યા હતા. તેના પ્રતિસાદ રૂપે જ બા વિશેષાંક છે | સમૃદ્ધ બન્યા છે. 1 સાથે સાથે આર્થિક સંકીતાને કારણે સંચાલન ખર્ચમાં પણ જરૂરી બાત રહે છે { તે ઉપરાંત વિશેષાંકને વ્યય, વાંચકે અને ભાવિકે ઉપાડી લે તે જ સફળતા પ્રાપ્ત
થાય. અને તે અંગે પણ અમારી ધારણાથી અધિક ઉત્તેજન મળ્યું છે તે પૂ.પાદશ્રીજીની છે પરમ કૃપા અને જૈન શાસનની સફળ કાર્યવાહીની પ્રતિછાયા કારણ રૂપ છે.
આ વિશેષાંકમાં પૂપાઇ આચાર્ય આદિ સાધુ-સાધ્વીજી તથા શ્રાવક-શ્રાવિકાઓએ ?
-
-