________________
અંદ૨]
श्री देवयाचक क्षमाश्रमण कृत
तत्स्वाभाज्यादेव प्रकाशयति भास्करो यथा लोकम् ।
तीर्थप्रवर्तनाय प्रवर्तते तीर्थकर एवम् ॥ અર્થી-તીર્થનું પ્રવર્તન કરવું એ જ તીર્થકર નામકર્મનું ફળ હોવાથી, તે કર્મને ઉદય થએ કૃતાર્થ થએલા અહંત પણ “તીર્થ” પ્રવતાવે છે. જેમ સૂર્ય પિતાના નૈસર્ગિક સ્વભાવથી જ જગતને પ્રકાશ આપે છે તેમ તીર્થંકર પણ નિસર્ગના નિયમ-બળે તીર્થ પ્રવર્તાવવાની પ્રવૃત્તિ કરે છે. (૧૦) કલેક એટલે જગતવાસી બધા છે. તેમને હિતકહિતનું ધન આપનાર
ઉપદેશનાર હોવાથી ભગવાન “લેકેના ગુરુ કહેવાય છે. (૧૧) ભગવાનને આત્મા અચિંત્ય અને અનંત શકિતને ધારક હેવાથી તે “મહાત્મા”
મનાય છે. (૧૨) કોધ, માન, લેભ આદિ કષાય; શારીરિક કષ્ટાદિ ઉપસર્ગ, અનુકૂલ-પ્રતિકૂલ
પદાર્થોનું વપરીત્યભાવે અનુભવ રૂપ પરીષહ; અને ઇન્દ્રિયોના આંતરિક વિકાર: ઈત્યાદિ પ્રકારના મહાન અંતઃશત્રુઓ ઉપર વિક્રમ બતાવનાર વિજય મેળવનાર
તે “મહાવીર” કહેવાય છે. (૧૩) લેકાલેકાત્મક જે સર્વજગત છે તેને પિતાના કેવલજ્ઞાનથી પ્રકાશિત કરતા હોવાથી
ભગવાન “સર્વજગતને પ્રકાશ આપનાર” કહેવાય છે. (૧૪) જગતને કલ્યાણને માર્ગ બતાવનાર એક માત્ર ભગવાન જ છે. તેથી દે અને
અસુરે બધા ભગવાનને પૂજે છે, સેવે છે, અને નમસ્કાર કરે છે. (૧૫) પોતાના તપ અને સંયમના બળથી આત્માનું સર્વે આંતરિક મળ નષ્ટ કરીને
ભગવાન નિર્લેપ, પરમ વિશુદ્ધ, પરમ પવિત્ર થયા છે. તેથી તે “ધુતરજાસ” કહેવાય છે. આ પ્રમાણે આ સ્તુતિમાં રહેલા અર્થનું સંક્ષિપ્ત સ્પષ્ટીકરણ છે.
Aho! Shrutgyanam