________________
१६
શ્લોક-૬ : વાસનામાત્ર સુખ-દુઃખ इष्टोपदेश:
नाके नाकौकसामिवेति, सुरसौख्यस्य
लङ्कारेणोत्तरयति
स्वमात्रसदृशतया स्वोपमत्वमेव वस्तुत इत्याशयः ।
यद्येवम्, तर्हि कृतं निर्वाणार्थितया, स्वर्ग एव परमोपादेयोऽस्त्विति चेत् ? अत्राह - वासनामात्रमेवैतत् सुखं दुःखं च देहिनाम् । तथा ह्युद्वेजयन्त्येते भोगा रोगा इवापदि ॥६॥
देहिनामेतत् - अनुभवगम्यमनन्तरदर्शितं च बुद्धिઉત્તર આપે છે - સ્વર્ગમાં દેવોના સુખની જેમ દેવોનું સુખ તેમના સુખ જેવું જ છે. માટે વાસ્તવમાં તેને પોતાની જ ઉપમા આપી શકાય. એવો અહીં આશય છે.
પૂર્વપક્ષ - જો એવું હોય તો અમારે મુમુક્ષુ નથી થવું, સ્વર્ગ જ પરમ ઉપાદેય હો.
સમાધાન - ગ્રંથકારશ્રી તમને જ દિશાસૂચન કરી રહ્યા છે -
આ સુખ અને દુઃખ એ જીવોની વાસના જ છે. તે આ પ્રમાણે - આપત્તિમાં ભોગો રોગોની જેમ ઉદ્વેગ આપે છે. દા
જીવોનું આ = અનુભવથી જણાતું અને હમણા જે કહ્યું તે (દેવલોકનું સુખ), બુદ્ધિને પ્રત્યક્ષ. (‘આ’ એવો નિર્દેશ પ્રત્યક્ષ વસ્તુને આશ્રીને જ કરી શકાય. દેવલોકનું