________________
४० શ્લોક-૧૩ : ધન વગેરેની અસમર્થતા ફાવેશઃ मच्चुसाहिए, दाइयसाहिए, अग्गिसामण्णे, चोरसामण्णे, रायसामण्णे, मच्चुसामण्णे, दाइयसामण्णे, अधुवे, अणितिए, असासए, पुव्विं वा पच्छा वा अवस्सविप्पजहियव्वे भविस्सइ - તિ (વ્યા પ્રાપ્તી .-૬ ૩-રૂ૩)
इत्थञ्च-अर्थानामर्जने दुःखमर्जितानां च रक्षणे । आये दुःखं व्यये दुःखं, धिगर्थं दुःखभाजनम् - इत्यायातम् । तदेवंविधेन धनादिना - धनधान्यसवर्णरूप्यकप्यद्विपदचतुष्पदादिना, कोऽपि ग्रहिलप्रायो जनः, आत्मानं स्वस्थं
અગ્નિસામાન્ય છે, ચોર સામાન્ય છે. રાજ સામાન્ય છે, મૃત્યુ સામાન્ય છે. અર્થાત્ જેમ મારે ભોગવવા યોગ્ય છે, તેમ સમાનરૂપે અગ્નિ આદિને પણ ભોગવવા યોગ્ય છે. વળી અધ્રુવ, અનિત્ય અને અશાશ્વત છે, પહેલા કે પછી અવશ્ય છોડી દેવાનું છે. (ભગવતીસૂત્ર શતક-૯, ઉદેશ-૩૩).
આ રીતે ધનના ઉપાર્જનમાં પણ દુઃખ અને ઉપાર્જિત કરેલ ધનના રક્ષણમાં પણ દુઃખ, લાભમાં ય દુઃખ અને નુકશાનમાં પણ દુઃખ, આવા દુઃખના ભાજનરૂપ ધનને ધિક્કાર થાઓ – એ સુભાષિત સિદ્ધ થાય છે. આવા ધન વગેરેથી = ધન-ધાન્ય-સુવર્ણ-રૂપું-તાંબુ વગેરે ધાતુઓદાસ-દાસી-ગાય-ભેંસ-હાથી વગેરેથી કોઈ ગાંડા જેવો માણસ પોતાની જાતને સ્વસ્થ માને છે = હું સંપત્તિથી