________________
११४
सोड-३८-४० : आत्मार्थीनुं स्व३५
इष्टोपदेश:
ताबीजम्, सा च विश्वेऽपि विश्वे यदा समानैव, तदा किमनीदृशं स्यादिति निपुणं निभालनीयम् । अत एवाहुः कृततत्त्वदर्शनाः
माइंदजालचवला विसया जीवाण विज्जुतेअसमा । खणदिट्ठा खणनट्ठा ता तेसु को हु पडिबंधो ? - इति (इन्द्रियपराजयशतके ८५), अन्यत्रापि आयुर्वायुतरत्तरङ्गतरलं लग्नापदः सम्पदः सर्वेऽपीन्द्रियगोचराश्च चटुलाः सन्ध्याभ्ररागादिवत् । मित्रस्त्रीस्वजनादिसङ्गमसुखं स्वप्नेन्द्रजालोपमं तत् किं वस्तु भवे भवेदिह मुदा भवे भवेदिह मुदा - मालम्बनं यत्
—
આખી દુનિયા ઈન્દ્રજાળ જેવી જ છે, એમ સૂક્ષ્મદ્રષ્ટિથી જોવું જોઈએ. માટે જ તત્ત્વદૃષ્ટાઓએ કહ્યું છે કે જીવોના વિષયો માયા ઈન્દ્રજાળની જેમ ચપળ છે, વીજળીના ચમકારા જેવા છે, ક્ષણવારમાં જોયા ને ક્ષણવારમાં નાશ पाम्या - सेवा छे, तो तेमां वणी शो राग २वो ? (हन्द्रियपराभ्यशत ८५)
અન્યત્ર પણ કહ્યું છે કે - આયુષ્ય પવનની ચપળ લહેર જેવું ચંચળ છે, સંપત્તિઓની પાછળ આપત્તિઓ જોડાયેલી જ છે. સર્વ ઈન્દ્રિયોના વિષયો સંધ્યાના વાદળોના રંગની જેવા ચંચળ છે. મિત્ર-પત્ની-સ્વજનો વગેરેના સંગમનું સુખ સ્વપ્ન અને ઈન્દ્રજાળ સમાન છે. તો પછી આ સંસારમાં એવી કઈ વસ્તુ હોઈ શકે, કે જે