________________
૨૩૦ શ્લોક-૪૭ : આત્મનિષ્ઠાનું ફળ રૂછોવેશ: नन्दी भवति, अथ च स एव चरमावर्ते मुच्यतेऽतो न जातु इति प्लवत इति चेत् ? न, मुक्तिगामिनः पुद्गलाभिनन्दित्वविरहात्, न हि कश्चित् जीवः सत्येव पुद्गलाभिनन्दित्वे सिध्यति कदाचिदिति न कोऽपि दोषः ।
अथात्माभिनन्दिप्राप्यफलमाहआत्मानुष्ठाननिष्ठस्य व्यवहारबहिःस्थितेः । जायते परमानन्दः कश्चिद्योगेन योगिनः ॥४७॥ ___आत्मानुष्ठानम् - शुद्धात्मपर्यायाविर्भावानुगुणा या મોક્ષે જાય છે. માટે કદી પણ એમ કહેવું અનુચિત નથી?
સમાધાન - ના, કારણ કે જે મોક્ષે જાય છે, તે પુદ્ગલપ્રેમી નથી હોતો. એવું કદી નથી થતું કે કોઈ જીવમાં પુદ્ગલ પ્રેમીપણું હોય અને તેની સાથે જ તે મોક્ષે જાય. જ્યારે તે પુદ્ગલપ્રેમી તરીકે મટી જશે, ત્યારે જ મોક્ષે જશે. માટે “પગલપ્રેમી કદી મોક્ષે ન જાય' – એ વચનમાં દોષ નથી.
હવે આત્મપ્રેમીને જે ફળ મળે છે તે કહે છે -
આત્માનુષ્ઠાનમાં નિષ્ઠ, વ્યવહારથી બહિર્ભત યોગીને યોગથી કોઈ પરમાનંદ થાય છે. I૪શા.
આત્માનુષ્ઠાન = શુદ્ધ આત્મપર્યાયના પ્રાકટ્યને અનુકૂળ એવી કોઈપણ પ્રવૃત્તિ, તેમાં નિષ્ઠ = મન