________________
રૂ૪ શ્લોક-૪૮ : યોગજનિત આનંદના બે ફળ રૂછપરેશઃ प्रत्यलः, तथा परमानन्दनिमग्नानां न कष्टहेतुविद्यमानताप्रतीतिरपीति क एषां खेदावकाशः ? एनमेवाखेदहेतुं विशेषणद्वारेण व्यक्तं व्याचष्टे - यतः अचेतनः - परमानन्दापरप्रतीत्यप्रत्येता । दृश्यते चैतादृशाचेतनत्वप्रतिबिम्बं पारमर्षेऽपि - न મે તેહે પરીસહી – રૂતિ (નવાર ૨-૮-૮/૨૧) |
वस्तुतस्तु दुःखहेतुत्वमपि बाह्यसंयोगानां नास्ति, वासनायास्तत्त्वेन प्राक् प्रमाणितत्वादित्यलं प्रसङ्गेन । अयमेव जीव
સ્વાદરૂપ પોતાનું ફળ ઉત્પન્ન કરી શકતું નથી. તે જ રીતે જેઓ પરમાનંદમાં નિમગ્ન છે, તેમને “કષ્ટનું કારણ હાજર છે? – એટલી પણ પ્રતીતિ થતી નથી. માટે એમને ખેદનો અવકાશ પણ ક્યાંથી હોય.
તેમને ખેદ ન થવાના આ જ કારણને વિશેષણ દ્વારા કહે છે - કારણ કે તે યોગી અચેતન છે = પરમાનંદ સિવાયની પ્રતીતિનો અનુભવ જ નથી કરતો. આવા અચેતનત્વનું પ્રતિબિંબ પરમર્ષિના વચનમાં પણ જોવા મળે છે, જેમ કે – મારા શરીરમાં પરીષહો (દ્વારા કરાયેલી વેદના) નથી. અથવા તો મને પરીષહોનો સંયોગ જ નથી. (આચારાંગ ૧-૮-૮(૨૧) - વાસ્તવમાં તો બાહ્ય સંયોગો દુઃખના કારણ પણ નથી, કારણ કે વાસના જ દુઃખનું કારણ છે. એમ પૂર્વે