Book Title: Ishtopadesh
Author(s): Pujyapadswami, Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhak Trust

View full book text
Previous | Next

Page 153
________________ રૂછપનિષત્ શ્લોક-૫૧ : પ્રશસ્તિ ૨૩૨ कथमेतयोरुपस्थितयोर्मम हर्षशोकादिविचित्रचेष्टेति सम्प्रधार्य माध्यस्थ्यं प्रसार्य, यद्वा मयि शान्तचित्ते द्वयमपीदं विफलमेवेति मत्वा तयोः समभावमालम्ब्येत्यर्थः, उक्तं च - रुष्टैर्जनैः किं यदि चित्तशान्तिः ? तुष्टैर्जनैः किं यदि चित्ततापः । प्रीणाति नो नैव दुनोति चान्यान्, स्वस्थः सदोदासपरो हि योगी - તિ ( પ્રી-ર૬), ગત પર્વ મુવતીપ્રદ સર્વત્રાप्रत्याहतसमभावत्वेनामुकं प्रियममुकं तु नेतिपक्षपातरहितः, अत एव सजने वने वापि विनिवसन् स भव्यः जीवो કેમ કરું ? એમ વિચારીને માધ્યથ્યનું પ્રસારણ કરીને અથવા તો શાંત ચિત્તવાળા મારા પ્રત્યે માન-અપમાન આ બન્ને નિષ્ફળ જ છે, એમ માનીને તે બન્ને પ્રત્યે સમભાવ રાખીને, એવો અર્થ કરવો. કહ્યું પણ છે- જો ચિત્ત શાંત છે, તો લોકો ગુસ્સે થઈ જાય, તો પણ શું? અને જો ચિત્તમાં સંતાપ છે, તો લોકો ખુશ થઈ જાય તો પણ શું? માટે યોગી સદા ય સ્વસ્થ રહે છે. ઔદાસી માં મગ્ન રહે છે. એ નથી તો કોઈને ખુશ કરતો. કે નથી તો કોઈના દિલને દૂભાવતો (હૃદયપ્રદીપ -૨૬) માટે જ આગ્રહરહિત = તેનો સ્વભાવ સર્વત્ર અસ્મલિત હોવાથી આ મારું પ્રિય છે અને આ અપ્રિય છે, એવા પક્ષપાતથી રહિત. માટે જ લોકસહિત સ્થાનમાં કે વન (નિર્જન સ્થાન)માં પણ વસતો તે ભવ્ય જીવ ૧૧

Loading...

Page Navigation
1 ... 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186