________________
રૂછપનિષત્ શ્લોક-૫૧ : પ્રશસ્તિ ૨૩૨ कथमेतयोरुपस्थितयोर्मम हर्षशोकादिविचित्रचेष्टेति सम्प्रधार्य माध्यस्थ्यं प्रसार्य, यद्वा मयि शान्तचित्ते द्वयमपीदं विफलमेवेति मत्वा तयोः समभावमालम्ब्येत्यर्थः, उक्तं च - रुष्टैर्जनैः किं यदि चित्तशान्तिः ? तुष्टैर्जनैः किं यदि चित्ततापः । प्रीणाति नो नैव दुनोति चान्यान्, स्वस्थः सदोदासपरो हि योगी - તિ ( પ્રી-ર૬), ગત પર્વ મુવતીપ્રદ સર્વત્રાप्रत्याहतसमभावत्वेनामुकं प्रियममुकं तु नेतिपक्षपातरहितः, अत एव सजने वने वापि विनिवसन् स भव्यः जीवो
કેમ કરું ? એમ વિચારીને માધ્યથ્યનું પ્રસારણ કરીને અથવા તો શાંત ચિત્તવાળા મારા પ્રત્યે માન-અપમાન આ બન્ને નિષ્ફળ જ છે, એમ માનીને તે બન્ને પ્રત્યે સમભાવ રાખીને, એવો અર્થ કરવો. કહ્યું પણ છે- જો ચિત્ત શાંત છે, તો લોકો ગુસ્સે થઈ જાય, તો પણ શું? અને જો ચિત્તમાં સંતાપ છે, તો લોકો ખુશ થઈ જાય તો પણ શું? માટે યોગી સદા ય સ્વસ્થ રહે છે. ઔદાસી માં મગ્ન રહે છે. એ નથી તો કોઈને ખુશ કરતો. કે નથી તો કોઈના દિલને દૂભાવતો (હૃદયપ્રદીપ -૨૬)
માટે જ આગ્રહરહિત = તેનો સ્વભાવ સર્વત્ર અસ્મલિત હોવાથી આ મારું પ્રિય છે અને આ અપ્રિય છે, એવા પક્ષપાતથી રહિત. માટે જ લોકસહિત સ્થાનમાં કે વન (નિર્જન સ્થાન)માં પણ વસતો તે ભવ્ય જીવ
૧૧