Book Title: Ishtopadesh
Author(s): Pujyapadswami, Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhak Trust

View full book text
Previous | Next

Page 154
________________ १४० શ્લોક-૫૧ : પ્રશસ્તિ इष्टोपदेशः निरुपमाम् - साक्षाच्छ्रियाऽप्युपमातुमशक्याम्, मुक्तिश्रियम् - मोक्ष-लक्ष्मीम्, उपयाति - प्राप्नोति, तथाविधस्य वनादिनिवाससापेक्षत्वाभावात्, तथा च पारमर्षम् - किमु दंतस्सऽरण्णेण-इति (ऋषिभाषिते ३८-१४) । अतोऽप्रतिज्ञभावमालम्ब्य माध्यस्थमास्थाय समतासमालिङ्गितेनात्मारामेण भाव्यमित्येतदिष्टोपदेशसर्वस्वम् । मिथ्याऽस्तु दुःसन्दृब्धं मम, शोधयन्तु बहुश्रुताः। इति નિરુપમ = સાક્ષાત્ લક્ષ્મીથી પણ જેને સરખાવી ન શકાય તેવી, મુક્તિશ્રીને = મોક્ષલક્ષ્મીને, પામે છે = પ્રાપ્ત કરે છે. કારણ કે તેવા સમભાવી આગ્રહરહિત આત્માને વનવાસ કરવો કે ગામમાં જ રહેવું, એવી સાપેક્ષતા હોતી નથી. તેવું પરમર્ષિનું વચન પણ છે કે – જે દાંત છે, તેને જંગલનું શું કામ છે? (ઋષિભાષિત ૩૮-૧૪) માટે અપ્રતિજ્ઞભાવ (કોઈપણ જાતના આગ્રહથી રહિતપણું)નો આશ્રય કરીને, માધ્યશ્મ કેળવીને, સમતાને પરિણમાવીને આત્મરણ કરવું જોઈએ, એ આ ઈબ્દોપદેશનું સર્વસ્વ છે. મેં અહીં ઉત્સુત્રાદિદોષયુક્ત લેખન કર્યું હોય, તો તે મિથ્યા થાઓ. બહુશ્રુતો કૃપા કરીને તેનું સંશોધન કરે. ઈતિ

Loading...

Page Navigation
1 ... 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186