________________
રૂછપનિષત્ શ્લોક-૪૭ : આત્મનિષ્ઠાનું ફળ રૂ? काचित्प्रवृत्तिः, तस्मिन्निष्ठस्य-परिपूर्णतया व्यापृतव्यापारस्य, एतेनान्यत्रेषदप्यवहितस्य तत्त्वाभाव उक्तः, एतदेव प्रकारान्तरेण पुनराह - व्यवहाराद् बहिस्तात् स्थितिर्यस्य सः व्यवहारबहिःस्थितिः - परपरिणतिप्रयोजकप्रवृत्तेर्दूरत एव परिवर्जकः, तस्य, एतेन भिक्षाचर्यादिसत्क्रियात्मको व्यवहारोऽपरिवर्जनीय इत्यावेदितम् । अत एव योगिनः - समुचितमात्राविहितज्ञानक्रियायोगस्य, योगेन - उक्तयोगलक्षणोपायादरेण, कश्चिद् - અવર્ણનીયતયાનુભવમાત્રા , પરમાનન્દ – સતીશેષ
વચન-કાયાને પરિપૂર્ણ રૂપે તેમાં પ્રવૃત્ત કરનાર, આવું કહેવા દ્વારા જેનું અન્યત્ર થોડું પણ ધ્યાન–હોય, તે આત્માનુષ્ઠાનનિષ્ઠ નથી, એવું જણાવ્યું છે. આ જ વસ્તુ ફરીથી બીજા પ્રકારે કહે છે - વ્યવહારની બહાર જેની સ્થિતિ છે, તે વ્યવહારબહિઃસ્થિતિ = પર પરિણતિનું કારણ બને તેવી પ્રવૃત્તિનો દૂરથી ત્યાગ કરનાર, તેવા, આવું કહેવા દ્વારા જણાવ્યું છે કે ભિક્ષાચર્યા વગેરે પ્રશસ્ત ક્રિયારૂપ વ્યવહાર ત્યાજ્ય નથી.
માટે જ યોગી = જેણે અત્યંત ઉચિત માત્રામાં જ્ઞાન અને ક્રિયાનું જોડાણ (મિશ્રણ) કર્યું છે તેવા, તેમને યોગથી = ઉપરોક્ત જોડાણ રૂપ ઉપાયના આદરથી, કોઈ = અવર્ણનીય હોવાથી માત્ર અનુભવથી જ જાણી શકાય