________________
इष्टोपनिषद्
શ્લોક-૩૯-૪૦ : આત્માર્થીનું સ્વરૂપ
११५
सताम् - इति (शान्तसुधारसे १-२ ) । तदेतद्दृष्ट्वा सर्वतो व्यावृत्त्य स आत्मलाभाय - स्वरूपाविर्भावमात्राय, स्पृहयति
I
अनन्यचित्ततयाऽभिलषति, सैषा स्पृहा नामान्तरं निःस्पृहતાયા:, અભિહિત ૬ - स्वभावलाभात् किमपि प्राप्तव्यं नावशिष्यते । इत्यात्मैश्वर्यसम्पन्नौ, निःस्पृहो जायते मुनिः इति (ज्ञानसारे १२ - १) । कदाचित् कर्मोदयादिवशत आत्मलाभात्मकं लक्ष्यं विस्मृतिं व्रजति, तदाऽपि अन्यत्र आत्मपरिणत्यतिरिक्तास्पदे परपरिणताविति यावत्, गत्वा
-
સજ્જનોને માટે આનંદનું આલંબન થઈ શકે ? (શાંત સુધારસ ૧-૨) તે સાધક આ બધું જોઈને બધેથી પાછો ફરીને આત્મલાભ માટે = માત્ર સ્વરૂપના પ્રાકટ્ય માટે, સ્પૃહા કરે છે = અન્ય કોઈ વિકલ્પ વિના ઈચ્છે છે. આ સ્પૃહા એ જ નિઃસ્પૃહતાનું બીજું નામ છે. કહ્યું પણ છે કે - સ્વભાવના લાભ સિવાય બીજું કાંઈ મેળવવા યોગ્ય નથી. આ રીતે આત્માના ઐશ્વર્યથી યુક્ત મુનિ નિઃસ્પૃહ બને છે. (જ્ઞાનસાર ૧૨-૧) ક્યારેક કર્મના ઉદય વગેરે કારણથી આત્મલાભરૂપ લક્ષ્ય ભૂલાઈ જાય છે. ત્યારે પણ અન્યત્ર = આત્મપરિણતિ સિવાયના સ્થાનમાં = પરપરિણતિમાં જઈને ઉપરોક્ત કારણથી ક્ષણ માટે
=