________________
રૂછોપનિષત્ શ્લોક-૪૧-૪ર : સ્થિરાત્મતત્ત્વની વિશેષતા ૨૨ ब्रुवन्नपि हि न ब्रूते, गच्छन्नपि न गच्छति ।। स्थिरीकृतात्मतत्त्वस्तु, पश्यन्नपि न पश्यति ॥४१॥
દિ: - યતા, વૃવનપિ - નિઝાર્યવશસ્ત્રમિતભૂचानोऽपि, न च निजकार्यग्रहणेन देशनाद्यग्रहणमिति सम्प्रधार्यम्, तस्या अपि तत्त्वानतिक्रमात् । तदतिक्रमे तु विकथान्तर्भूतत्वाद्देशनात्वमेवानुपपन्नं स्यात् । तत्तदन्तर्भावोऽप्यात्मकल्याण
જેણે આત્મતત્ત્વનું સ્થિરીકરણ કર્યું છે, તે બોલતો હોવા છતાં ય નથી બોલતો, તે જતો હોવા છતાં ય નથી જતો અને દેખતો હોવા છતાં પણ નથી દેખતો. I૪ના
કારણ કે તે બોલતો હોવા છતાં = પોતાના કાર્યને વશ થઈને માપસર કહેતો હોવા છતાં પણ,
શંકા - પોતાનું કાર્ય એવું પૂર્વ શ્લોકમાં અને આ વ્યાખ્યામાં કહ્યું છે. માટે એનાથી દેશના વગેરેનું ગ્રહણ નહીં થાય ને ?
સમાધાન - દેશના વગેરે પણ આત્માના કાર્યની અંતભૂત જ છે, માટે તેનું પણ ગ્રહણ થઈ ગયું છે. જો દેશના વગેરેથી આત્માનું કાર્ય (કલ્યાણ) ન થતું હોય તો એ દેશના વગેરે પણ વિકથામાં અંતભૂત થઈ જાય, તેથી એમાં વાસ્તવમાં દેશનાપણું જ ન રહે. તેનો વિકથામાં અંતર્ભાવ થવાનું કારણ એ છે કે - “આત્મકલ્યાણની