________________
इष्टोपनिषद् શ્લોક-૪૫ : આત્મનિષ્ઠા
१२७ પર: પ્રવિણ કુરુતે વિનાશતિ (શાન્ત સુધારણે બ-૨) / कस्तर्हि स्व इत्याह-आत्मैवात्मा, कालत्रयेऽपि तद्भावाव्ययोपेततया तत्स्वत्वानतिवृत्तेः, ततः-आत्मसकाशात्, तच्छुद्धस्वलक्षणा-राधनाप्रभावादिति यावत्, सुखम् - उत्तरोत्तरविशुद्धतरानन्दसंवेदनम्, भवतीति गम्यते, अत एव - आत्माराधनस्य सर्वोत्तमसुखफलत्वादेव, महात्मानः - अध्यात्मसुखस्पृहाविलीनविश्वविश्ववस्तूत्सुकत्वाः पुण्यपुरुषाः, तन्निमित्तम् - आत्माराधनार्थम्, कृतोद्यमाः- सर्वात्मनाऽभियुक्ताभियोगाः ।
વિનાશ નોતરે છે. (શાંતસુધારસ પ-૧) તો પછી સ્વ કોણ છે ? એ કહે છે - આત્મા જ આત્મા છે, કારણ કે આત્મા ત્રણે કાળમાં પણ પોતાના સ્વરૂપથી ચલિત થતો નથી, તેથી તેનું “સ્વપણું અકબંધ જ રહે છે. તેથી = આત્મા થકી = તેના શુદ્ધસ્વરૂપની આરાધનાના પ્રભાવે, સુખ = ઉત્તરોત્તર વિશુદ્ધતર આનંદનું સંવેદન થાય છે,
માટે જ = આત્માની આરાધનાથી સર્વશ્રેષ્ઠ સુખરૂપી ફળ મળતું હોવાથી જ, મહાત્માઓએ = જેમની સમગ્ર જગતની વસ્તુઓ પ્રત્યેનું ઔસુક્ષ્મ અધ્યાત્મસુખની સ્પૃહાથી ઓગળી ગયું છે, તેવા પુણ્યપુરુષોએ, તેના માટે = આત્માની આરાધના માટે, ઉદ્યમ કર્યો છે = સર્વ આત્મબળથી પ્રયત્ન કર્યો છે.