________________
इष्टोपनिषद्
શ્લોક-૨૬ : નિર્મમતા 'न मम ज्ञानादि' इत्यप्यापतेत्, तथा च लाभमिच्छतो मूलक्षतिः, न च धनादिगोचरस्यैव ममकारस्य निषेधः क्रियत इति वाच्यम्, एवमपि सर्वथानिर्ममत्वक्षतेः, न च प्रशस्तगोचरत्वेनादोष इति वाच्यम्, उक्तहेतोः । एवञ्च ममत्वभावाभावयोरुभयोरपि दोषतादवस्थ्याद्विसंस्थुलत्वेन व्यवस्थितमिदं વૃત્તમિતિ |
વગેરે મારું નથી” આવું સંવેદન થશે, તેમ “જ્ઞાન વગેરે મારું નથી એવું પણ સંવેદન થશે, અને તે રીતે તો કમાણી કરવા જતાં મૂડી પણ જતી રહેશે.
- “અમે તો ધન વગેરેના વિષયની મમતાનો જ નિષેધ કરીએ છીએ” એવું તમારે ન કહેવું. કારણ કે એ રીતે પણ સર્વથા નિર્મમત્વ ટકી શકતું નથી.
એવું પણ ન કહેવું કે, “પ્રશસ્તવિષયક મમતા હોવાથી તેમાં દોષ નથી. કારણ કે તો ય સર્વથા નિર્મમત્વ ન ઘટે એ દોષ તો ઊભો જ રહે છે. માટે મમત્વની હાજરીમાં તમે કહેલ દોષ આવે, અને મમત્વની ગેરહાજરીમાં અમે કહેલો દોષ આવે, માટે આ શ્લોક કઢંગી દશામાં છે.
ઉત્તરપક્ષ - ના, કારણ કે અમે સર્વથા નિર્મમત્વ જ માન્યું છે.