________________
શ્લોક-૨૬ : નિર્મમતા इष्टोपदेशः मैवम्, सर्वथैव निर्ममत्वाङ्गीकारात्, ननु चोक्त एव तत्र ज्ञानाद्यभावप्रसङ्ग इति चेत् ? सत्यमुक्तोऽसमीक्ष्य तूक्तः, निश्चयनये तद्विरहात्, तदभिप्रायेण ज्ञानादेरात्मनोऽभिन्नत्वात्, भेदस्य प्रतिभासमानस्य विकल्पयोनित्वेन वास्तवस्याभावात्, घटरूपवत्, तदुक्तम् - घटस्य रूपमित्यत्र यथा भेदो विकल्पजः । आत्मनश्च गुणानां च तथा भेदो न तात्त्विकः - રૂતિ (અધ્યાત્મસારે ૨૮-) | Hવશ્યમેવમેવૈતकर्तव्यम्, अन्यथाऽऽत्माभावज्ञानादिजडत्वापत्तेः, उक्तं च -
પૂર્વપક્ષ - અરે, પણ એ માન્યતામાં જ્ઞાન વગેરેના અભાવની આપત્તિ કહી જ છે ને ? કહી, એ વાત સાચી, પણ વિચાર્યા વિના કહી છે, કારણ કે નિશ્ચયનયમાં એ આપત્તિ છે જ નહીં. કારણ કે નિશ્ચયનયના અભિપ્રાયથી જ્ઞાન વગેરે આત્માથી
અભિન્ન છે. મારું જ્ઞાન” એવો જે ભેદ ભાસે છે, તે વિકલ્પજનિત હોવાથી વાસ્તવિક નથી. “ઘટનું રૂપ એવા પ્રતિભાસની જેમ.
મહોપાધ્યાયજીએ કહ્યું છે – “ઘટનું રૂપ' અહીં જેમ ભેદ વિકલ્પજનિત છે, તેમ આત્માનો અને ગુણોનો ભેદ તાત્ત્વિક નથી. (અધ્યાત્મસાર ૧૮-૯) આ વસ્તુ અવશ્યપણે આ જ રીતે સ્વીકારવી જોઈએ, અન્યથા