________________
८६
શ્લોક-૨૮: સંયોગથી દુઃખ इष्टोपदेशः गृहाण, तथा च प्रागुक्तमेव (पृ. ५१) - चिन्ता गते भवति साध्वसमन्ति-कस्थे, मुक्ते तु तप्तिरधिका रमितेऽप्यतृप्तिः । द्वेषोऽन्यभाजि वशवर्त्तिनि दग्धमानः, प्राप्तिः सुखस्य दयिते न कथञ्चिदस्ति - इति । यदीष्टसंयोगस्यापि दुःखफलत्वं तदेतरस्य तु का कथेति सिद्धं संयोगमात्रस्य दुःखहेतुत्वम् ।
તત: – મનન્તરોક્તદેતો, મનોવાયffમ: સર્વमेनम् - संयोगम् त्यजामि, संयुक्तत्वाभिमानमुत्सृजा
સમાધાન - કારણ એ જ કે ઈષ્ટ વસ્તુ જાય કે રહે, એની બધી-અવસ્થાઓ દુઃખનું જ કારણ થાય છે. પૂર્વે (પૃ. ૬૫) કહ્યું પણ છે – પ્રિય વસ્તુ જતી રહે તો ચિંતા થાય છે. પાસે હોય તો ડર લાગે છે. તેને છોડી દો તો વધુ સંતાપ થાય છે. તેનો ભોગવટો કરો તો ય તૃપ્તિ થતી નથી, બીજાની પાસે હોય, તો ષ થાય છે અને પોતાને વશ હોય તો દગ્ધમાન (અભિમાનથી સળગવાપણું?) થાય છે. ખરેખર દયિત (પતિ કે પ્રિયવસ્તુ)થી કોઈ રીતે સુખની પ્રાપ્તિ થતી નથી. આ રીતે જો ઈષ્ટ સંયોગનું ફળ પણ દુઃખ જ હોય, તો બીજાની તો શું વાત કરવી? માટે સિદ્ધ થયું કે સંયોગમાત્ર દુઃખનું કારણ છે.
તેથી = હમણા કહેલા કારણથી, મન-વચન-કાયાથી એ સર્વ સંયોગનો ત્યાગ કરું છું. આશય એ છે કે હું