________________
ફોનષત્ શ્લોક-૧૭ : કૌનું સ્વરૂપ -भूयस्तरं यथा स्यात्तथा, सेवते-स्वभौगोमागविषयी करने न कश्चिदित्यभिप्रायः, अनर्थसंशयस्यापि प्रवृत्तिप्रतिबन्धकत्वेन तन्निश्चये तत्सेवागन्धस्याप्यभावात् ।
ननु च कथं मनोरमानामपि कामानामीदृशमसमञ्जसं स्वरूपमिति चेत् ? तथावामस्वभावत्वात्तेषामिति गृहाण, उक्तं चान्यत्रापि - चिन्ता गते भवति साध्वसमन्तिकस्थे, मुक्ते तु
જાણનારો, ખૂબ સેવે ? = પોતાના ભોગ- ઉપભોગનો વિષય કરે ? આશય એ છે કે કામનું બિહામણું સ્વરૂપ જાણનાર કોઈ કામને ન સેવે. ડાહ્યા માણસને જે કાર્યમાં અનર્થ થવાની શંકા પણ હોય, તો તે કાર્ય તે ન કરે. આ રીતે અનર્થનો સંશય પણ પ્રવૃત્તિનો પ્રતિબંધક બને છે. તો પછી જ્યારે અનર્થનો નિશ્ચય જ થઈ ગયો હોય, ત્યારની તો શું વાત કરવી? તેના નિશ્ચયની દશામાં તો કામસેવનનો કોઈ અવકાશ જ નથી.
શંકા - કામભોગો તો કેટલા મનોરમ હોય છે ! તો પછી તેમનું સ્વરૂપ આટલું વિચિત્ર કેમ છે ?
સમાધાન - કામભોગનો સ્વભાવ જ તેવો વાંકો છે માટે. અન્યત્ર પણ કહ્યું છે કે, પ્રિય વસ્તુ દૂર જાય, તો ચિંતા થાય છે, નજીક હોય તો જતી રહેવાનો ભય લાગે છે, તેને છોડી દો તો સંતાપ વધી જાય છે, તેનો ભોગવટો