________________
શ્લોક-૧૮ : અશુચિમય કાયા રૂછીપવેશ: इति चिन्त्यम् । किञ्चोत्सर्गधर्मस्त्वात्मदेहसङ्ग्रामात्मक इति कथञ्चिदधर्मरूपमपि शरीरलालनमिति निपुणं निभालनीयम्, तथा चागमः - इमेण चेव जुज्झाहि, किं ते जुज्झेण વસ્ફો ? - રૂતિ (નીવારીકે ૨-૧-રૂ/રૂ) વ નૈષ दृश्यते य एवं कुरुतेऽन्यत्रोन्मत्तादिति वाच्यम्, उग्रतपः प्रभृतिरतमहात्मनां दृश्यमानत्वात्, उक्तं च - शरीरेणैव युध्यन्ते, दीक्षापरिणतौ बुधाः-इति (द्वात्रिंशद् द्वात्रिंशिकायाम् २८-१७)
ક્યાં રહેશે ? એ પણ વિચારણીય છે.
વળી ઉત્સર્ગ ધર્મ તો આત્મા અને શરીરના સંગ્રામરૂપ છે, માટે એ અપેક્ષાએ તો શરીરનું લાલનપાલન અધર્મરૂપ પણ છે, એ સૂક્ષ્મ દૃષ્ટિથી જોવું જોઈએ. આગમમાં પણ કહ્યું છે – આ (શરીર) સાથે જ યુદ્ધ કર. બહાર યુદ્ધ કરવાનું તને શું કામ છે ?
(આચારાંગ ૧-૫-૩/૧૫૩) પૂર્વપક્ષ - અરે, પણ કોઈ આવું કરતો દેખાય છે ખરો ? સિવાય કે પાગલ.
ઉત્તરપક્ષ - એમ કહેવું ઉચિત નથી, કારણ કે ઉગ્ર તપસ્યા વગેરેમાં તત્પર એવા મહાત્માઓ દેખાય જ છે. કહ્યું પણ છે કે – જ્યારે દીક્ષાની પરિણતિ થાય, ત્યારે પ્રબુદ્ધ જનો શરીર સાથે જ યુદ્ધ કરે છે. (દ્વાáિશદ્ દ્વિત્રિશિકા ૨૮-૧૭)