________________
રૂછોપનિષત્ શ્લોક-૨૩ : જ્ઞાનિસમાશ્રયોપદેશ
६९ ध्यानसाधनत्वायोगात्, ध्यायेत् - ज्ञानादितत्तत्पर्यायप्रधानમાવાળે માવત્ ! યતિ: - अज्ञानोपास्तिरज्ञानं, ज्ञानं ज्ञानिसमाश्रयः । ददाति यत्तु यस्यास्ति, सुप्रसिद्धमिदं वचः ॥२३॥
अज्ञानम् - ज्ञानभिन्नं चेतनातिरिक्तं पुद्गल इति यावत्; तच्चात्र धन-स्त्रीशरीरादिरूपमभिसम्बन्ध्यते, तस्योपास्तिः - तदेकोपादेयबुद्धितया यथासम्भवं तदासेवनम्, अज्ञानम् - कुत्सितज्ञानमापादयति, मदिरावत् । यथोक्तम् - गौडी माध्वी
ન કહી શકાય.
ધ્યાવે - આત્માના જ્ઞાન વગેરે તે તે-પર્યાયોને પ્રધાનતા આપવા દ્વારા તેનું વિભાવન કરે. કારણ કે –
અજ્ઞાનની ઉપાસના અજ્ઞાન આપે છે અને જ્ઞાનીનું શરણ જ્ઞાન આપે છે. જેની પાસે જે હોય એ આપે, એ વચન સુપ્રસિદ્ધ છે. ર૭ll
અજ્ઞાન = જ્ઞાનથી અન્ય - ચેતનથી અતિરિક્ત - પુદ્ગલ. પ્રસ્તુતમાં તે ધન, સ્ત્રીનું શરીર વગેરે રૂપ સમજવાનું છે. તેની ઉપાસના – માત્ર તેને જ ઉપાદેય માનીને શક્ય હોય એટલું તેનું આસેવન કરવું તે, અજ્ઞાનને = મિથ્યાજ્ઞાનને ઉત્પન્ન કરે છે, મદિરાની જેમ. જેમ કે કહ્યું છે – ગોળની, મધની અને લોટની એમ ત્રણ પ્રકારની