________________
શ્લોક-૨૦ : ચિન્તામણિ કે ચર્મખણ્ડ રૂછોવેશ: सौख्यरूपतयैकान्तिकात्यन्तिकत्वात् देहोपकारस्तु पिण्याकखण्डप्रायः, अनित्यत्वात्, पराधीनत्वात्, अन्यतरशारीरमानसपीडाप्रसरकलङ्कितत्वात्, अत एवानैकान्तिकात्यन्तिकत्वात्, एवं स्थिते विवेकिनां चिन्तामणावेवादर उचितः, नान्यत्र, तदादरस्यैव विवेकफलत्वात्, अन्यथा तु निष्फलस्यासत्प्रायताप्रसक्तेविवेकितैव तेषां दुर्घटा स्यादिति निपुणं निभालनीयम् ॥२०॥
न हि तत्स्वरूपानभिज्ञास्तत्रादृताः स्युरिति स्वरूपमेवात्मनो
નહીં તેવો. શરીર પરનો ઉપકાર તો ગંદા ચામડાના ટુકડા જેવો છે, કારણ કે તે અનિત્ય છે, પરાધીન છે, શરીર અને મનની કોઈ એકાદ પીડાના પણ પ્રસારથી કલંકિત છે. માટે જ એ ઉપકાર એકાંતિક પણ નથી અને આત્યંતિક પણ નથી. આ સ્થિતિમાં વિવેકીઓ ચિંતામણિ પ્રત્યે આદરવાળા થાય એ જ ઉચિત છે. બીજે આદર કરે એ ઉચિત નથી, કારણ કે ચિંતામણિ પ્રત્યેનો આદર
એ જ વિવેકનું ફળ છે. જો એ ફળ ન મળે તો વિવેક નિષ્ફળ ગયો કહેવાય. જે નિષ્ફળ જાય એ તો ન હોવા બરાબર જ છે અને તેથી તે જીવોની વિવેકિતા જ ન ઘટે, આ રીતે સૂક્ષ્મતાથી વિચાર કરવો જોઈએ. /૨૦ળી
જેઓ તેના સ્વરૂપને જાણતા ન હોય, તેઓ તે