________________
૧૨ શ્લોક-૨૦ઃ ચિન્તામણિ કે ચર્મખડ રૂછોપવેશ: चेत् - यदि, ध्यानेन - धर्मध्यानानुभावेन, लभ्ये - प्राप्तुं શ, તા વિશિઃ - સારેતરવિવેવનવિવ-પેક્ષાपवित्रितात्मानः क्वाद्रियन्ताम् - कुत्र बद्धोपादेयमतय आदरं ર્વતું ? __ अयमत्राशयः । धर्मध्यानेनोपलक्षणेनान्यतरेणापि धर्मानुष्ठानेन भावप्रकर्षप्रयुक्तेनात्मोपकारप्रकर्षात्मको मोक्षः पञ्चेन्द्रियप्रह्लादप्रयोजकविषयावियोगलक्षणः शरीरोपकारप्रकर्षश्च प्राप्य एव, धर्मस्याप्राप्याभावात्, यदाह श्रुतकेवली - जोगे
જો ધ્યાનથી = ધર્મધ્યાનના પ્રભાવથી, લભ્ય = મેળવવા શક્ય હોય, તો વિવેકીઓ = આ સાર છે અને આ અસાર છે, એવું વિવેચન કરવામાં નિપુણ બુદ્ધિથી જેમનો આત્મા પવિત્ર થયો છે તેવા, ક્યાં આદર કરે? = આ જ ઉપાદેય છે, એમ સમજીને કઈ વસ્તુમાં આદર કરે ?
અહીં આશય એ છે કે ધર્મધ્યાનથી અને તેના ઉપલક્ષણથી બીજા પણ ઉંચા ભાવથી કરેલ ધાર્મિક અનુષ્ઠાનથી આત્મા પરના ઉપકારના પ્રકર્ષરૂપ મોક્ષ પણ મળી શકે છે અને પાંચે ઈન્દ્રિયોને આનંદ આપે તેવા વિષયોના સંયોગરૂપ શરીર પરના ઉપકારનો પ્રકર્ષ પણ મળી જ શકે છે. કારણ કે એવું કાંઈ નથી, કે જે ધર્મથી પ્રાપ્ત ન થાય. કારણ કે શ્રુતકેવળી શ્રી ભદ્રબાહુસ્વામિએ