________________
५८
શ્લોક-૧૮ : અશુચિમય કાયા રૂછોવેશ: दुस्सिज्जं, सी उण्हं अरइं भयं । अहियासे अव्वहिओ, देहदुक्खं महाफलं - इति (दशवैकालिके ३६१) ।
वस्तुतस्तु धृतिसंहननान्यतरेणाप्यहीनस्योत्सर्गचर्यात्मकः शरीरसमरः श्रेयः, इतरस्य तु दुर्ध्यानादिप्रत्यपायपरिहारप्रवणो मध्यममार्ग एव गीतार्थनिर्दिष्टो हितः, तथा चार्षम् - बलं थामं च पेहाए, सद्धामारुग्गमप्पणो । खित्तं कालं च विन्नाय, તરપ્પા નિjન - રૂતિ (શર્વાતિ – ૩૬૧) |
રહ્યું તે વચન - ભૂખ, તરસ, કષ્ટદાયક રહેઠાણ, ઠંડી, ગરમી, અરતિ, ભય આ બધું અવ્યથિતપણે સહન કરવું જોઈએ, કારણ કે શરીરને દુ:ખ આપવાથી મહાન ફળ મળે છે. (દશવૈકાલિક ૩૬૧) - વાસ્તવમાં તો જે ધૃતિ અને સંવનન એ બન્નેથી યુક્ત છે, તેના માટે ઉત્સર્ગચર્યારૂપ શરીર સાથેનું યુદ્ધ કલ્યાણકારક છે, બીજાને તો જેમાં દુર્ગાન ન થાય એવો, ગીતાર્થ ગુરુએ જેનો નિર્દેશ કર્યો છે એવો મધ્યમમાર્ગ જ હિતકારક છે. તેવું ઋષિવચન પણ છે કે – પોતાનું બળ, વીર્ય, શ્રદ્ધા અને આરોગ્ય જોઈને, ક્ષેત્ર તથા કાળને પણ જાણીને, તે રીતે પોતાના આત્માને સાધનામાં જોડી દેવો જોઈએ. (દશવૈકાલિક ૩૬૯)