________________
५२
શ્લોક-૧૮ : અશુચિમય કાયા રૂછપરેશઃ तप्तिरधिका रमितेऽप्यतृप्तिः । द्वेषोऽन्यभाजि वशवर्त्तिनि दग्धमानः, प्राप्तिः सुखस्य दयिते न कथञ्चिदस्ति-इति (उद्धतमाचाराङ्गवृत्तौ) । एवं कामसकामभावमपास्येदानीमङ्गानुरागमपाकुर्वन्नाह - भवन्ति प्राप्य यत्सङ्गमशुचीनि शुचीन्यपि । स कायः सन्ततापायस्तदर्थं प्रार्थना वृथा ॥१८॥
यत्सङ्गम् - यस्य बाह्यान्तरान्यतरावच्छेदेनापि संयोगम्, प्राप्य - विभूषाक्षुधोपशमादिप्रयोजनेनाधिगम्य, शुचीन्यपि - કરો, તોય-તૃપ્તિ થતી નથી, એ વસ્તુ બીજા પાસે જતી રહે તો દૈષ થાય છે; એ વસ્તુ પોતાને વશ હોય તો અભિમાનથી સળગી ઉઠે છે... રે, પ્રિય વસ્તુ હોય તેનાથી કોઈ રીતે સુખ મળી શકતું નથી. (આચારાંગવૃત્તિમાંથી ઉદ્ભત)
આ રીતે કામની તૃષ્ણાને દૂર કરીને, હવે શરીરના રાગનું નિરાકરણ કરતા કહે છે –
જેનો સંગ પામીને પવિત્ર વસ્તુઓ પણ અપવિત્ર થઈ જાય છે, તે કાયા સતત અપાયવાળી છે. તેના માટે પ્રાર્થના કરવી ફોગટ છે. ૧૮ - સંગને = બહારથી કે અંદરથી જેના સંયોગને, પામીને = વિભૂષા, ભૂખશમન વગેરે પ્રયોજનથી