________________
२०
શ્લોક-૮ : મોહનું ફળ इष्टोपदेशः प्रियीयन्ति जननीयन्ति च प्रियाम् - इति (योगशास्त्रे ३-९)
यद्वा स्वभावमिति यथार्थाभिज्ञानात्मकमात्मस्वरूपमित्यर्थः । उपनयस्तूक्त एव । मोहसंवरणमेव स्पष्टयन्नाह - वपुर्गृह धनं दारा पुत्रा मित्राणि शत्रवः । सर्वथाऽन्यस्वभावानि मूढः स्वानि प्रपद्यते ॥८॥
મૂત્ર - મોહસંવૃતસંજ્ઞાન, સર્વથા ન્યસ્વભાવાનિ - स्वतोऽत्यन्तपृथक् स्वरूपाण्यपि वपुरादीनि स्वानि - आत्मीयानीमानीति प्रपद्यते - अभिमन्यते । सर्वथाऽन्य
અથવા તો સ્વભાવને = યથાર્થ અભિજ્ઞાન = ઓળખરૂપ કે જાણવારૂપ એવા આત્મસ્વરૂપને એવો અર્થ પણ થઈ શકે. અહીં ઉપનય તો કહ્યો જ છે. મોહથી જ્ઞાન ઢંકાઈ જાય છે, એ જ વાતને સ્પષ્ટ કરતા કહે છે -
શરીર, ઘર, ધન, પત્ની, પુત્રો, મિત્રો, શત્રુઓ આ બધા સર્વથા અન્ય સ્વભાવના હોવા છતાં પણ મૂઢ જીવ તેમને પોતાના સમજે છે. દા.
મૂઢ = મોહથી જેનું સમ્યકજ્ઞાન ઢંકાઈ ગયું છે તે, સર્વથા અન્ય સ્વભાવવાળા = પોતાનાથી અત્યંત ભિન્ન સ્વરૂપવાળા, એવા પણ શરીર વગેરેને સ્વકીય = “આ મારા છે' એમ સ્વીકારે છે = માને છે.
શરીર વગેરે સર્વથા અન્ય સ્વભાવવાળા છે. તેનું