________________
રૂછોનિષત્ શ્લોક-૧૨ : પ્રચુર વિપત્તિઓ परिणामरूपत्वादिति दिक् ।।
इत्थं भवाब्धिमध्ये बम्भ्रमणकृतो भविनो यद् भवति ત૬ - विपद् भवपदावर्ते पदिकेवातिवाह्यते । यावत्तावद् भवन्त्यन्याः प्रचुरा विपदः पुनः ॥१२॥
भवन्त्येवात्रापत्परम्परा इति भवः - संसारः, यदुक्तम् - संसारवर्त्यपि समुद्विजते विपद्भ्यो, यो नाम मूढमनसां
તો અમુક અપેક્ષાએ આ શ્લોક પણ સંગત થાય જ છે. કારણ કે ભાવમન એ આત્મપરિણામરૂપ છે. આ વિષયમાં ઘણી ગંભીર ચર્ચાનો અવકાશ છે. પણે પ્રસ્તુતમાં માત્ર દિશા બતાવી છે.
આ રીતે સંસારસાગરમાં અત્યંત ભ્રમણ કરતા જીવની સાથે જે ઘટના બને છે, તે કહે છે –
સંસારરૂપી પદાવર્તિમાં નાના રસ્તાની જેમ જ્યાં સુધીમાં એક આપત્તિને પસાર કરવામાં આવે, ત્યાં સુધીમાં તો બીજી અનેક આપત્તિઓ આવી પડે છે. ૧રા
જેમાં આપત્તિઓની પરંપરાઓ થાય જ છે, એનું નામ સંસાર. જે કહ્યું પણ છે કે – જે સંસારમાં રહેલી વ્યક્તિ પણ વિપત્તિઓથી કંટાળી જાય છે, તે તો મૂઢ મનવાળા જીવોમાં નક્કી પહેલા નંબરે આવે છે. જે જીવ