Book Title: Hriday Pradip Shat Trinshika
Author(s): Mrigendravijay, Nileshwari Kothari
Publisher: Jain Yog Foundation

View full book text
Previous | Next

Page 12
________________ હૃદય પ્રદીપ પ્રગટાવો...] અંધકાર, વિષ્ટા, કચરો, દરિદ્રતા ? આમાંની એક પણ ચીજ આપણને ગમતી નથી.. અંધકાર અકળાવે છે...વિઝા ભગાડે છે.... કચરો ભમાવે છે... દરિદ્રતા સળગાવે છે .... આ બધીય ચીજોના ત્રાસ જ આપણને એ ચીજોથી મુકત થવામાં સફળતા અપાવે છે. પણ, અંધકાર.. વિષ્ટા.... કચરો અને દરિદ્રતા કરતાંય વધુ ભયંકર છે અજ્ઞાનનો અંધકાર.... વાસનાની વિટ્ટા... કષાયનો કચરો.... અંતરની દરિદ્રતા પણ, ખરી તકલીફ એ છે કે આમાંની એકેય ચીજ આપણને અકળાવતી નથી.... ચોરને જેમ ચોરી કરવા માટે અંધકારજ ફાવે છે તેમ આપણનેય અજ્ઞાનનો અંધકાર ફાવી ગયો છે... મજૂરો કચરાની વચ્ચે રહેવા જેમ ટેવાઈ જાય છે તેમ આપણેય કષાયના કચરા વચ્ચે રહેવા ટેવાઈ ગયા છીએ. વરસોથી દરિદ્રતામાં જીવનારાને જેમ દરિદ્રતા કોઠે પડી જાય છે તેમ આપણને ય અંતરની દરિદ્રતા કોઠે પડી ગઈ છે.... પણ આ અંધકાર વગેરેએ આપણને કેવા રિબાવ્યા છે, આપણા આત્મગુણોની કેવી દૂર કતલ કરી છે... દુર્ગતિઓનાં જાલિમ દુઃખો વચ્ચે કેવી ભયંકર . (૧૧) R

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 124