Book Title: Hriday Pradip Shat Trinshika
Author(s): Mrigendravijay, Nileshwari Kothari
Publisher: Jain Yog Foundation

View full book text
Previous | Next

Page 56
________________ અહિં આ જાણવું રસપ્રદ થશે કે - મનુસ્મૃતિ આ અંગે કડક આદેશ જારી કરે છે. નૈષ્ઠિક બ્રહ્મચારીએ સ્ત્રી સાથે સંભાષણ કરવું નહીં, સ્મરણ કરવું નહી અને મુખદર્શન પણ ન કરવું. મનુસ્મૃતિમાં આ પ્રમાણે ઉલ્લેખ મળે છે કે मात्रा स्वस्त्रा दुहित्रा वा, नैकशय्यासनो भवेत् । बलवान् इन्द्रियग्रामो, विद्वांसमपि कर्षति । ઈન્દ્રિયો નો સ્વભાવ સામાન્ય રીતે નિરંકુશ હોય છે. તે કયારે દગો દેશે તે કહેવું મુશ્કેલ છે. તે વિદ્વાનને પણ છોડતી નથી. માટે પોતાની સગી માતા, ભગિની-બહેન, કે પુત્રી સાથે એકાંતમાં એકસ્થાને બેસવું કે રહેવું નહીં. એ નિર્વિવાદ છે કે – કુદરતના કમમાં આ વાતનો ઇન્કાર કરી શકાય તેમ નથી. ૫૫

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124