Book Title: Hriday Pradip Shat Trinshika
Author(s): Mrigendravijay, Nileshwari Kothari
Publisher: Jain Yog Foundation

View full book text
Previous | Next

Page 69
________________ (19) EXPLANATION : The guidance of True Guru is one of the most essential elements which lead to liberation. Here, the inner tendencies of an Untrue Guru are explained to enable a seeker to correctly identify a True Guru. A pseudosaint inwardly clings to (1) thrist for wealth (2) desire for sensual pleasures and (3) craving for forbidden food. His monkhood is a mockery because his outward chastity is not accompained by inner purity. This verse calls upon a seeker to cultivate true detachment and right renunciation before initiation to monkhood. શ્લોકાર્થ : મુનિવેશ પરિધાન કર્યા પછી પણ જો ધન-સંચયની તૃષ્ણા હોય, કે ઇન્દ્રિયોના વિષય સેવનની અભિલાષા હોય કે પછી સ્વાદેન્દ્રિયની લોલુપતા હોય તો તેના જેવી બીજી અધિક વિડંબના કોઈ નથી. (૧૯) ભાવાનુવાદ ગ્રંથકારે અહિં કહુસત્ય ખૂબ જ હિંમતથી રજુ કર્યું છે. આ ટકોર ખાસ કરીને તો કહેવાતાં વેષધારી મુનિને ઉદ્દેશીને કરી છે. આથી જ આ શ્લોકમાં ત્રણ ત્રણ વાર ““ગૃહીતસિંગ' શબ્દની પુનરાવૃત્તિ કરી છે. પરંતુ પ્રત્યેક આત્મસાધક મુમુક્ષુઓને લાગુ પડે છે. મુનિ-જીવનના ત્રણ મોટા ભયસ્થાનો ( ૬૮

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124