Book Title: Hriday Pradip Shat Trinshika
Author(s): Mrigendravijay, Nileshwari Kothari
Publisher: Jain Yog Foundation

View full book text
Previous | Next

Page 111
________________ (35) EXPLANATION : This verse cautions a self-seeker against intense involvement with worldly activity and the resultant spiritual thoughtlessness. Various worldly affairs pull a man in many different directions. Constant distraction leads to restlessness and he loses control over his passions. Once self-control is lost, both wisdom and peace of mind leave him. He forgets the true nature of his own 'self' and is exposed to eternal wandering in mundane existence. શ્લોકાઈઃ સેંકડો કાયના ભારથી વ્યાકુળ બનેલું ચિત્ત જ્યારે થાકી (શ્રમિત) જઈને છેવટે કયાંય પણ વિશ્રાંતિ પામતું નથી ત્યારે યોગીજનને સાક્ષાત્ એવું આ તત્વજ્ઞાન વિવેક, વિચાર રહિત જીવો માટે તો પ્રાપ્ત કરવું અતિ દુર્લભ છે. (૩૫) ભાવાનુવાદ: કસ્તૂરી કુંડલ વસે” કસ્તુરી મૃગની નાભિમાં કસ્તૂરી હોવા છતાં તે તેથી અજ્ઞાત છે. અને સુગંધની પ્રાપ્તિ માટે આખું જંગલ ભટકે છે છતાં તેની પ્રાપ્તિ થતી નથી. કારણ કસ્તૂરી બહાર નથી પરંતુ પોતાની પાસે જ ગ્રંથકારે અહિં “દ્ધિ સ્થિતિ” શબ્દ પ્રયોગ કરીને સમજાવ્યું છે કે. આત્મસ્વરૂપથી અજાણ પણ એ જ રીતે સંસારના પદાર્થોમાં સુખની (૧૧૦)

Loading...

Page Navigation
1 ... 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124