Book Title: Hriday Pradip Shat Trinshika
Author(s): Mrigendravijay, Nileshwari Kothari
Publisher: Jain Yog Foundation

View full book text
Previous | Next

Page 114
________________ (36) EXPLANATION : This concluding verse clearly proclaims the superiority of inner joy and peace over all worldly pleasures and possessions. True and ever-lasting ecstacy can be experienced only when one is completely absorbed in the 'self'. The greatest pitfalls on the path of 'self-absorption' are : (1) sensual cravings and (2) intense passions. Once an aspirer learns to pacify them, he begins to experience endless bliss and peace. Thus, attainment of the 'self-absorbed' state is the ultimate aim of life. Once this goal is reached, everything else becomes quite insignificant. શ્લોકાર્થ: પ્રશાંતરસના સુખનો આંશિક પણ આસ્વાદ લીધા પછી જુદા જુદા વિષયભોગોની પહેલાં જે તીવ્ર લાલસા હતી તે હવે નષ્ટ થઇ ચૂકી છે. (તેના તરફ અરૂચિ ઉત્પન્ન થઇ છે.) આ શાંતરસનું સુખ અંતઃકરણની સમાધિ પ્રાપ્ત થતાં ચિત્તમાં પ્રતિબિંબિત થાય છે ત્યારે બીજું શું (મેળવવાનું) બાકી રહે છે ? (હે આત્મન્ તે તું કહે.) (૩૬) ભાવાનુવાદ: આ ગ્રંથનો ઉપસંહાર અને તેનું સમાપન શાંતરસના સાક્ષાતકારમાં કરવામાં આવ્યું છે. આ પ્રશાંતરસ કિંવા પ્રશમ સુખ યોગીપુરૂષોને પ્રત્યક્ષ છે પરપદાર્થથી તદ્દન પરાંમુખ થયેલાં સાધુપુરૂષો અહિં જગતમાં બેઠાં બેઠાં જ મોક્ષસુખનો રસાસ્વાદ માણે છે ‘જ્ઞાનસાર’ કહે છે : " ‘વિનિવૃત્તપાશાનાં, મોક્ષોત્રેય મહાત્મનામ્ ।।’’ ૧૧૩

Loading...

Page Navigation
1 ... 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124