Book Title: Hriday Pradip Shat Trinshika
Author(s): Mrigendravijay, Nileshwari Kothari
Publisher: Jain Yog Foundation

View full book text
Previous | Next

Page 95
________________ અધ્યાત્મયોગી આનંદધનજી પણ આ જ કહે છે. “મન સાધ્યું તેણે સઘળું સાધ્યું, એહ વાત નવિ ખોટી” “મન પર્વ મનુષ્યનાં વાર વન્યમોક્ષયોઃ”આપણા સંસાર અને મોક્ષનું મૂળભૂત કારણ પણ આ મન જ છે. મનની આ માયાજાળનો ભેદ પામવો મુશકેલ છે. (૨) હેય, શેય અને ઉપાદેયનું જે જ્ઞાન કરાવે તે જ સમ્યગુજ્ઞાન છે. તત્વ-પદાર્થની વિચારણા - અનુપ્રેક્ષાથી જ આ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. (૩) સમાધિના સુખથી બીજું મોટું કોઇ સુખ નથી. પણ આ સમાધિ-સુખ છે શું! જે મન, ઈન્દ્રિય, પદાર્થથી અતીત-Beyond છે. અથવા સમાધિ શબ્દની એક વ્યુત્પત્તિ પ્રમાણે --મન્તાત્ ધયન્ત - સ્થાન્તિ જ્ઞાનાવાયો જુના સાનિ નેન તિ સમાધિ : આત્માની આ એક સ્થિતિ છે, અવસ્થા છે. ઉપર્યુકત ત્રણ વસ્તુનો જ્યાં ત્રિવેણી સંગમ થાય છે તે તીર્થ બની જાય છે. . ૪

Loading...

Page Navigation
1 ... 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124