Book Title: Hriday Pradip Shat Trinshika
Author(s): Mrigendravijay, Nileshwari Kothari
Publisher: Jain Yog Foundation

View full book text
Previous | Next

Page 94
________________ (29) EXPLANATION : Conquest of the mind is crucial to selfrealisation. Knowledge and meditation are respectively the theoretical and the practical arms of spiritual aspiration. This verse therefore, elaborately explains the purest state of right knowledge, meditation and the joy attained thereupon. Immersion of the mind in self-attention and ultimately the merger of the mind into the self is highest meditation. Constant reflection on substances and their discernment into (1) those to be known (2) those to be owned and (3) those to be disowned, is the ultimate knowledge. Complete absorption of the self within itself is the greatest bliss. These three attainments are the real essence of human existence. શ્લોકાર્થ: મનની એકાગ્રતાથી અન્ય મોટો કોઈ યોગ નથી. (નવ તત્વ) રૂપ તત્વાર્થના ચિંતનથી મોટું કોઈ જ્ઞાન નથી. સમાધિના સુખથી વિશેષ મોટું કોઈ સુખ નથી. આ ત્રણ જ જગતમાં સારભૂત છે. (૨૯) ભાવાનુવાદ: આ અસાર સંસારમાં સારભૂત ત્રણ ચીજ છે ૧ મનનો વિજય ૨ તત્વનું પરિશીલન ૩ સમાધિ આર્ષદષ્ટાઓએ આજ સુધી “મન” ઉપર મનનું ચિંતન અને મીમાંસા કરી છે તે અદ્ભુત છે. અષ્ટાંગયોગમાં મનોજ્ય શ્રેષ્ઠ છે. યોગની ચરમ અને પરમ સીમા છે. છ ખંડની સાધના કરનાર ચક્રવર્તી જગતનો સાચો વિજેતા નથી પણ મનને જિતનાર જ સાચો વિજેતા છે. “મનોવિતા ગમતો વિનેતા'. ૩

Loading...

Page Navigation
1 ... 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124