________________
(30) EXPLANATION :
Even 'eight spiritual powers' and 'nine undiminishing treasures' become meaningless to one who attains the joy of self- absorption.
As one advances in spiritual aspiration, the superhuman potential of the soul becomes manifest in the form of 'eight powers' - like those of 'contraction', 'weight - loss' 'wish fulfillment', etc. Superlative material objects like wonder medicines and magic ointments, knowledge of alchemy and powerful chants come under one's control.
·
But to a true ascetic, who is truly detached and is therefore, truly happy, not only these supernatural powers and possessions but also the craving for the state of self-absorption and meditation, becomes as contemptible as poison.
શ્લોકાર્થ :
દુર્લભ એવી અષ્ટ-મહાસિધ્ધિઓ, કાયાકલ્પ કરનાર રસાયણ, અદૃશ્ય થવાનું અંજન, સુવર્ણસિધ્ધિનો પ્રયોગ (ધાતુવાદ), દેવ-દેવીઓને રીઝવવાની સાધના, વશીકરણ કે ઝેર ઉતારવાના મંત્રપ્રયોગો, અને (ભૂગર્ભમાં લેવાતી) સમાધિ - આ બધું જ ચિત્તની પ્રસન્નતા (તૃપ્તિ) ની આગળ વિષ જેવું ત્યાજય લાગે છે. (અર્થાત્ તેનું કાંઇ મૂલ્ય નથી.) (૩૦) ભાવાનુવાદ:
જીવનમાં ચિત્તપ્રસન્નતાનું મૂલ્ય સર્વોપરિ છે અધ્યાત્મયોગી શ્રી આનંદધનજી પણ પરમાત્માની પૂજાના ફલસ્વરૂપે ચિત્તની પ્રસન્નતા જ માંગે
છે.
ભર્તૃહરિ પણ આવું જ કાંઇક કહે છે તે તેમના જ શબ્દોમાં જોઇએ :
૯૬