Book Title: Hriday Pradip Shat Trinshika
Author(s): Mrigendravijay, Nileshwari Kothari
Publisher: Jain Yog Foundation

View full book text
Previous | Next

Page 75
________________ પાડીને કહું છું પણ મારું કોઈ સાંભળતું નથી. ઉપનિષદ્વી એક પ્રાર્થનામાં કહેવામાં આવ્યું છે કે - દિરથમથેન પાત્રા, સત્યસ્થાપિહિત મુવમ્ तत् त्वं पूषन् ? अपावृणु सत्यधर्माय दृष्टये ॥" માયા રૂપ સુવર્ણના આવરણથી સત્યનું મુખ આચ્છાદિત છે. આથી હે પૂષનું - સૂર્યદવ? તમે સત્યસ્વરૂપની પ્રાપ્તિ માટે અમારા અજ્ઞાન-અંધકારના પડલો દૂર કરો. દૂર કરો, દૂર કરો. ૭૪

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124