Book Title: Hriday Pradip Shat Trinshika
Author(s): Mrigendravijay, Nileshwari Kothari
Publisher: Jain Yog Foundation

View full book text
Previous | Next

Page 89
________________ (27) EXPLANTION : Aloofness is the key to genuine joy. Constant contemplation of one's absolute aloneness helps a man to cultivate true aloofness. This verse reminds one and all that whether in heaven or hell, each being has to face the consequences of his good or bad deeds himself. Besides, no one can cause the ultimate well - being of any other person. Thus worldly togetherness can in no way be instrumental in bringing true bliss in one's life. True ascetics who know this futility of wordly association, renounce it altogether. શ્લોકાઈ: પ્રાણી (પોતાના) પાપ કર્મ (દુષ્કર્મ) થી એક્લો જ નરકમાં જાય છે. અને પુણ્ય (સત્કાર્ય) થી એકલો જ સ્વર્ગે (દેવલોકમાં) જાય છે અને પુણ્ય-પાપ બંને (કર્મjજ) નો ક્ષય કરીને એકાકી જ મોક્ષે જાય છે. બીજાના સમાગમથી સુખ મળતું નથી (એટલે) અન્યની અપેક્ષા રાખવી ન જોઈએ. આથી આત્મિક જ્ઞાનાનંદના સુખથી પરિપૂર્ણ એવો (મુમુક્ષુ) એકાકી જ વિહાર કરે છે. (૨૭) ભાવાનુવાદ: - અહિં એકત્વભાવનાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે તેમજ પોતાના પાપ-પુણ્યના પરિણામનો પણ પોતે જ જવાબદાર છે એવું સ્પષ્ટ વિધાન કરાયું છે અહિં જરા પણ પલાયનવાદને સ્થાન નથી. જૈન દર્શનના કર્મવાદના સિધ્ધાંત મુજબ તું જ તારા સુખ - દુઃખનો કર્તા છે. ભોક્તા અને પરિહર્તા પણ તું જ છે. “૩ાપ વત્તા, વિનત્તા ય सुहाण य दुहाण य" (૮૮)

Loading...

Page Navigation
1 ... 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124