________________
(11) EXPLANATION :
The previous verse highlighted the significance of wisdom. This one sings the glory of the divine experience of dissolution within one's self. All the sources of momentary mirth namely (1) Wealth, (2) Woman an (3) Worldly means of sense-satiation; become redundant to him who is engrossed in himself. Such a being looks upon wealth as an 'evil' and not as one of the four principle 'ends' of life. The gestures of a woman are as lifeless and meaningless to him as those of a corpse. Pleasures of the sense become poison for him whose heart overflows with 'self-experience'.
શ્લોકાઈઃ જેમને આત્માનુભૂતિ થઇ છે તેમને અનેક પ્રકારે સાંસારિક સુખના કારણભૂત લોકોએ માની લીધેલું પ્રત્યક્ષ દેખાતું ધન અનર્થકારક જ લાગે છે તેમજ સ્ત્રીઓના શૃંગારરસની વાતો એ મૃતકની વાર્તા જેવી ભાસે છે અને ઇન્દ્રિયોના વિષયો વિષતુલ્ય લાગે છે. (૧૧) ભાવાનુવાદઃ
જાતથી આ જગતુ જુદું છે - ભિન્ન છે. એવું જેણે સ્વ-સંવેદન કર્યું છે એવા પ્રાજ્ઞપુરૂષને આ ભૌતિક જગતના કહેવાતા કોઇપણ પ્રલોભન આકર્ષ શકતાં નથી. સંસાર એક વિશાળ શોપીંગ સેન્ટર છે. ઠેક-ઠેકાણે પ્રલોભનોના પાટીયા મારેલા છે. આપણે એમાંથી પસાર થવાનું છે પણ આ પામરજીવ તે જોવા માટે લલચાય છે અને તેને મેળવવા માટે અથાગ પ્રયત્ન કરે છે.
( ૪૫ ]