________________
उपाध्याय श्री यशोविजय महाराज कृत
ज्ञानसार
।। ૐ નમઃ ||
ऐन्द्रवृन्दनतं नत्वा वीरं तत्त्वार्थदेशिनम् । अर्थ: श्रीज्ञानसारस्य लिख्यते लोकभाषया ।।
અર્થ : ઇન્દ્રના સમૂહ વડે નમસ્કાર કરાયેલા અને તત્ત્વાર્થના ઉપદેશ કરનારા એવા શ્રી વીરપ્રભુને (મહાવીર ભગવંતને) નમસ્કાર કરીને જ્ઞાનસારનો અર્થ લોકભાષામાં લખવામાં આવે છે.
नैवास्ति राजराजस्य यत्सुखं नैव देवराजस्य ।
तत्सुखमिहैव साधोर्लोकव्यापाररहितस्य ।। ( प्रशमरति - १२८) અર્થ : રાજાઓના રાજા(ચક્રવર્તી)ને તથા દેવોના રાજા(શક્રઇન્દ્ર)ને તે સુખ નથી જ, જે સુખ લોકવ્યાપારથી રહિત થયેલા સાધુને અહીં જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org