SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ उपाध्याय श्री यशोविजय महाराज कृत ज्ञानसार ।। ૐ નમઃ || ऐन्द्रवृन्दनतं नत्वा वीरं तत्त्वार्थदेशिनम् । अर्थ: श्रीज्ञानसारस्य लिख्यते लोकभाषया ।। અર્થ : ઇન્દ્રના સમૂહ વડે નમસ્કાર કરાયેલા અને તત્ત્વાર્થના ઉપદેશ કરનારા એવા શ્રી વીરપ્રભુને (મહાવીર ભગવંતને) નમસ્કાર કરીને જ્ઞાનસારનો અર્થ લોકભાષામાં લખવામાં આવે છે. नैवास्ति राजराजस्य यत्सुखं नैव देवराजस्य । तत्सुखमिहैव साधोर्लोकव्यापाररहितस्य ।। ( प्रशमरति - १२८) અર્થ : રાજાઓના રાજા(ચક્રવર્તી)ને તથા દેવોના રાજા(શક્રઇન્દ્ર)ને તે સુખ નથી જ, જે સુખ લોકવ્યાપારથી રહિત થયેલા સાધુને અહીં જ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004567
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri, Malti K Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2007
Total Pages240
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy