________________
१२६
ज्ञानसार
"तत्राप्रतिष्ठित: खलु यतः प्रवृत्तश्च तत्त्वतस्तत्र । सर्वोत्तमानुजः खलु तेनानालंबनो गीतः ।।१।।"
-'पोश' १७, ed.८ निरालंबन योग ते धारावाही प्रशांतवाहिता नाम चित्त, तेहनइं स्मरणनी यत्नना अपेक्षाइं स्वरसथी ज ते चित्त सदृश धाराइं प्रवर्तई छई ए जाणवू । ६
અર્થ : અહીંયાં આલંબન બે પ્રકારે જાણવું – એક રૂપી અને બીજું અરૂપી. અરૂપીના ગુણના એટલે કે સિદ્ધસ્વરૂપના તાદાભ્ય (ભાવતપરૂ૫) યોગમાં ઈષદુ (થોડુંક, નામમાત્ર) અવલંબન હોવાથી તે ઉત્કૃષ્ટ અનાલંબન યોગ કહેવાય છે.
“જ્યાં સુધી પરમાત્મતત્ત્વનું દર્શન થાય ત્યાં સુધી ‘પરમાત્મતત્ત્વના દર્શનની અસંગભાવે ઇચ્છારૂપ' અનાલંબન-યોગ છે. તે પરમાત્મતત્ત્વમાં સ્થિરતારહિત છે, તેથી જ ધ્યાન દ્વારા પરમાત્મદર્શનમાં પ્રવૃત્તિ થાય છે. તેથી યોગનિરોધરૂપ સર્વોત્તમ યોગનો પૂર્વભાવી અનાલંબનયોગ डेतो छ.” (पोडश: १७, eो. )
નિરાલંબન યોગ તે ધારાવાહી પ્રશાંતવાહિતારૂપ ચિત્ત છે. તેમાં સ્મરણના યત્ન(પ્રયત્ન)ની અપેક્ષાએ સ્વરસથી જ તે ચિત્ત સદશ ધારાએ પ્રવર્તે છે તે જાણવું. प्रीतिभक्तिवचोऽसंगैः स्थानाद्यपि चतुर्विधम् । तस्मादयोगयोगाप्तेर्मोक्षयोगः क्रमाद्भवेत् ।। ७ ।।
बा०- प्रीति-भक्ति-वचन-असंग भेदई । स्थानादिक वीस पणि। चतुर्विधं क० चार प्रकार। तस्मात् क० ते सकल योगथी । अयोग नाम जे । योग जे शैलेसी तेहनी । आप्ति क० प्राप्ति तेहथी । मोक्षयोग ते । क्रमात् क० अनुक्रमई । भवेत् क० होइं । ७ ६“यत्रादरोऽस्ति परमः प्रीतिश्च हितोदया भवति कर्तुः। शेषत्यागेन करोति यच्च तत्प्रीत्यनुष्ठानम्।।१।।
१. 11 स्मरणनी यत्नना; 2, 10 नयन्नती; 3 स्मरणनी नयत्तता । २. 6 मां 'तत्राप्रतिष्टित: अ सो अने ५छीनुं समाए। नथी; 1, 4, 7 भां निरालंबन.... जाणवू मे ३४२ नथी. । ३ 4, 5, 7... संगे: । ४. 1, 4, 5, 7, 11 ...योगाप्तमोक्षयोगः । ५. 1, 4, 5, 7 सकल योग। ६ 6 भा 'पोऽशन म सोडो नथी.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org