Book Title: Gyansara
Author(s): Pradyumnasuri, Malti K Shah
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
પરિશિષ્ટ - ૨
१८९
પરિશિષ્ટ - ૨ પૂર્ણતા અષ્ટક - ૧
પદ્યાનુવાદ
શ્રી ચંદ્રપ્રભુ જિન સ્તવન ચંદ્રપ્રભુ જિન આઠમા રે, પામ્યા પૂર્ણ સ્વભાવ,
- જિનવર ધ્યાવો. પૂર્ણતા મુજ પ્રગટ થવા રે, છો નિમિત્ત નિઃપાવ. જિ૦ ૧ બાવો બાવો રે, ભવિક જિન બાવો.
પ્રભુ ધ્યાતાં દુઃખ પલાય જિ0 પર ઉપાધિની પૂર્ણતા રે, જાચિત મંડવ તેહ, જિ0 જાત્યરત્ન સંપૂર્ણતા રે, પૂર્ણતા શુભ દેહ. જિ૦ ૨ કલ્પનાથી જે અતાત્ત્વિકી રે, પૂર્ણતા ઉદધિકલ્લોલ જિ0 ચિદાનંદઘન પૂર્ણતા રે, તિમિત સમુદ્રને તોલ. જિ૦ ૩ પૂર્યમાન હાનિ લહે રે, અસંપૂર્ણ પૂરાય, જિ0 પૂર્ણાનંદ સ્વભાવ છે રે, જગ અદ્ભુતનો દાય. જિ0 પૂર્ણાનંદ નિણંદને રે, અવલંબે ધરી નેહ, જિ0 ઉત્તમ પૂર્ણતા તે લો રે, પવવિજય કહે એહ. જિ૦ ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240