Book Title: Gyansara
Author(s): Pradyumnasuri, Malti K Shah
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
૧૧૦
ज्ञानसार
પરિશિષ્ટ - ૩ સ્થિરતા અષ્ટક
પદ્યાનુવાદ
શ્રી સુવિધિનાથ જિન સ્તવન. સુવિધિ જિનેસર સાહિબા રે, મનમોહના રે લાલ. સેવો થઇ થિર થોભ રે, જગસોહના રે લાલ. સેવા નવિ હોય અન્યથા રે, મ૦ હોયે અસ્થિરતાએ ક્ષોભ. જગ૦ ૧ પ્રભુ સેવા અંબુદ ઘટા રે મ0, ચઢી આવી ચિત્તમાંહિ રે, જગ0 અથિર પવન જબ ઉલટે રે મ0, તબ જાયેં વિલઈ ત્યાંહિ રે, જગ ૨ પુચલા શ્રેયકરી નહી રે મ0, જિમ સિદ્ધાંત મઝાર રે. જગ0 અથિરતા તિમ ચિત્તથીરે મ0, ચિત્ર વચન આકાર રે, જગ૦ ૩ અંતઃકરણે અથિરપણું રે, મ0, જો ન ઉધયું મહાશલ્ય રે, જગ0. તો શો દોષ સેવ તણો રે મ0, નવિ આપે ગુણ દિલ્લ રે, જગ0 ૪ તિણે સિદ્ધમાં પણ વાંછીઓ રે મ0, થિરતા રૂપ ચરિત્ત રે, જગ0 જ્ઞાન દર્શન અભેદથી રે મ0, રત્નત્રયી ઈમ ઉત્ત રે, જગ0 ૫ સુવિધિ જિન સિદ્ધિ વર્યા રે મ0, ઉત્તમ ગુણ અનુપ રે, જગ0 પદ્મવિજય તસ સૈવથી રે મ૦, થાર્યો નિજ ગુણ ભૂપ રે, જગ ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240