________________
चूलिका
१६१ ગર્ભિત વૈરાગ્યને લીધે, જેને હડકાયો કૂતરો કરડ્યો છે એવું એટલે કે કાળાંતરે જેનો માઠો વિપાક થાય એવું છે, બીજાઓનું (મન) પણ અજ્ઞાનરૂપ કૂવામાં પડેલું છે, પરંતુ વિકારના ભારથી રહિત એવું થોડાકનું મન જ્ઞાનસારને આશ્રયે રહેલું છે. ૧૪
जातोद्रेकविवेकतोरणततो धावल्यमातन्वते हृद्रोहेसमयोचितः प्रसरति स्फीतश्च गीतध्वनिः । पूर्णानंदघनस्यं किं सहजया तद्भाग्यभंग्याऽभव
चैतदग्रंथमिषात् करग्रहमहश्चित्रं चरित्रश्रियः ।। १५ ।। बा०- जात: क० थइ छई । उद्रेकविवेक क० आधिक्यइं विवेक ते रूप । तोरणततौ क० तोरणमाला जिहां । धावल्यं क० धवलपणुं । आतन्वते क० करइं छइं । हृद्गेहे क० हृदयरूपीआ घरमां तथा । समयोचितः क० अवसरोचित । प्रसरति क० प्रसरइं छइ । स्फीत: क० वधतो। च क० पुनः । गीतध्वनिः क० गीत शब्द हृद्यपद्यपरावर्तनारूप। पूर्ण क० संपूर्ण जे । आनंदप्रमोद तेणइं । धन क० व्याप्त जे सम्यग्दर्शन शुद्धात्मा तेहनइं । किं क० स्युं । सहजया क० स्वभावसिद्धइं । तत् क० ते कारणथी । भाग्यभंग्या क० भाग्यरचनाइं । अभवत् क० हुउं । न क० नहीं । एतद्ग्रंथमिषात् क० ए ग्रंथना मिशथी । करग्रहमहः क० पाणिग्रहण-महोत्सव। चित्रं क० विचित्र प्रकारें । चरित्रश्रियः क० चारित्रलक्ष्मीनो । १५
અર્થ : જ્યાં અધિકપણે વિવેકરૂપ તોરણની માળા રચાઈ છે, જ્યાં ધવલપણું વિસ્તારતા હૃદયરૂપી ઘરમાં અવસરોચિત વિસ્તૃત ગીતનો ધ્વનિ પ્રસરે છે ત્યાં સંપૂર્ણ આનંદપ્રમોદથી વ્યાપ્ત સમ્યગદર્શન શુદ્ધાત્માના (પૂર્ણાનંદઘનના) સ્વભાવસિદ્ધ ભાગ્યની રચનાથી, આ ગ્રંથની (રચનાના) નિમિત્તથી ચારિત્રરૂપ લક્ષ્મીની સાથે આશ્ચર્યકારી रीत (अवनवो) पाहिए।नो महोत्सव नथी थयो | ? (अर्थात् थयो छे.) १५.
१. 1, 4, 5, 7, 9 .... ततो;। २. 3 भi "स्फीतश्च गीतध्वनिः पूर्णानंदघन" मेटा शो cो. १४ માં વચ્ચે લખાઈ ગયા છે અને તે અહીં નથી, તેનો ટબો પણ નથી. 8 અને 9 માં પણ શ્લોકમાં मा शो 3 पछी तेनो टो नथी.। ३. 4, 5, 7 करग्रहमहश्चित्रंश्चरित्रश्रयः; 8 करग्रहश्चित्तश्चरित्रश्रियः। ४. 6 घरमांहि; 9 'घरमां' श०६ नथी..। ५. 3, 8, 9 भi शो : तेनो टमो नथी.10 भi as છે પણ ટબો નથી. બાકીની પ્રતોમાં ટબો છે તે ઉપર લીધો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org