________________
૧૧૮
ज्ञानसार
અર્થ : મૂછથી છાઈ છે બુદ્ધિ જેની એવા પુરુષને સઘળું જગત જ પરિગ્રહ છે. (અ) મૂછથી રહિતને તો સારું જગ પરિગ્રહ નથી. (અપરિગ્રહ છે). ૮
‘વિશેષાવશ્યક’ માં જણાવ્યું છે કે, “તેથી લોકમાં એવી કઈ વસ્તુ છે કે જેને સર્વથા પરિગ્રહ અથવા અપરિગ્રહરૂપ કહેવાય ? માટે નિશ્ચયષ્ટિથી મૂર્છાથી પરિગ્રહ અને અમૂર્છાથી અપરિગ્રહ કહેલો છે. તેથી રાગદ્વેષરહિત આત્માને સંયમના સાધનભૂત વસ્ત્રાદિ અપરિગ્રહરૂપ છે અને જે કાંઈ સંયમનો ઉપઘાત કરનાર છે, તે પરિગ્રહ છે.”
એ પરિગ્રહનું અષ્ટક સંપૂર્ણ થયું. | ૨૫ //
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org