SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ ज्ञानसार અર્થ : મૂછથી છાઈ છે બુદ્ધિ જેની એવા પુરુષને સઘળું જગત જ પરિગ્રહ છે. (અ) મૂછથી રહિતને તો સારું જગ પરિગ્રહ નથી. (અપરિગ્રહ છે). ૮ ‘વિશેષાવશ્યક’ માં જણાવ્યું છે કે, “તેથી લોકમાં એવી કઈ વસ્તુ છે કે જેને સર્વથા પરિગ્રહ અથવા અપરિગ્રહરૂપ કહેવાય ? માટે નિશ્ચયષ્ટિથી મૂર્છાથી પરિગ્રહ અને અમૂર્છાથી અપરિગ્રહ કહેલો છે. તેથી રાગદ્વેષરહિત આત્માને સંયમના સાધનભૂત વસ્ત્રાદિ અપરિગ્રહરૂપ છે અને જે કાંઈ સંયમનો ઉપઘાત કરનાર છે, તે પરિગ્રહ છે.” એ પરિગ્રહનું અષ્ટક સંપૂર્ણ થયું. | ૨૫ // Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004567
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri, Malti K Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2007
Total Pages240
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy