SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ परिग्रहाष्टकम् ११७ साधन छइ। तेहनो असंभव साधुनइ नथी.- एहवो दिगंबर कहइ छइ । तेहनइ प्रतिबंदीइ दूषवानइं अभिप्राइ ग्रंथकार कहइ छई। ७ । અર્થ : જ્ઞાનમાત્રરૂપ (જ્ઞાનમાત્રનો) દીવો એવો જે અપ્રમત્ત સાધુ તે પવનરહિત સ્થાન (નિવાયુઠામ, નિર્વાતસ્થાન) સમાન ધર્મના ઉપકરણો વડે પણ નિષ્પરિગ્રહતાની સ્થિરતાએ પહોંચે છે. એટલે કે જ્ઞાનદીપકને તેલ સમાન યુક્તાહારે જેમ આધાર છે તેમ નિર્વાસસ્થાન સરખા ધર્મોપકરણો વડે પણ આધાર છે એમ જાણવું, પણ સ્વમત ५क्षपात न ४२वो. ७. ચિન્માત્ર પરિણામવાળા અપ્રમત્ત સાધુને ચૌદ ઉપકરણો (વસ્ત્રપાત્રાદિ) ધારણ કરવા પણ ન ઘટે, કારણ કે તેના ગ્રહણ-ધારણાદિ મૂછ વિના ન હોય. અને યુક્તાહારાદિક તો અનાહાર ભાવનારૂપ જ્ઞાનનું જ સાધન છે, તેનો અસંભવ સાધુને નથી એવું દિગંબરો કહે છે. તેને પ્રતિબંધીને તેનો દોષ ચીંધવા માટે(દૂષવા)ના અભિપ્રાયે ગ્રંથકાર કહે છે. मूर्छाच्छन्नधियां सर्वं जगदेव परिग्रहः ।। मूळ्या रहितानां तु जगदेवापरिग्रहः ।। ८ ।। परिग्रहाष्टकम् ।। २५ ।। बा०- मूर्छाच्छन्नधियां क० मूर्छाइं छाई बुद्धि छइ जेहनी एहवा पुरुषनइ । सर्वं क० सघलुं। जगदेव क० जग ज । परिग्रह क० परिग्रह छइ। मूर्छया क० मूर्छाइ । रहितानां तु क० रहितनइ तो। जगदेव क० सारु जग। अपरिग्रहः कः परिग्रह नथी। ८. ५"तम्हा किमत्थि वत्थु गंथोऽगंथो व सव्वहा लोए । गंथाऽगंथो व मओ मुच्छाऽमुच्छाहिं निच्छयओ ।। वत्थाइ तेण जं जं संजमसाहणमरागदोसस्स । तं तमपरिग्गहो ञ्चिय परिग्गहो जं तदुवधाई ।।" विशेषावश्यभाष्य, . 3०७५-७६ परिग्रहाष्टकम् ।। २५ ।। १. 6, 7 Hi 20 माj सपा नथी; 8 भi ॥ सा! पछी श्लो. ७ मानो पहला पदनो पर्याय छे ओम सयुं छ. । २. 1, 4, 5, 6, 7, 11 मूर्च्छया; 3 मूर्छाया। ३. 2, 11 मां 'छाई' श०६ नथी.। ४ 1 मां 'ज' नथी. ५. 6 भi मामु भवत२९ नथी Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004567
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri, Malti K Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2007
Total Pages240
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy