________________
સૂત્રાર્થની વાચના આપે છે, શ્રદ્ધાને તત્ત્વથી સ્થાપે છે; સમ્યકત્વમોહની મિશ્ર પરિહરનારા... આવ્યા છે મિથ્યાત્વને દૂર કરનારા છે, કામરાગને જે ત્યજનારા છે;
સ્નેહરાગને દષ્ટિરાગ પરિહરનારા... આવ્યા છે શુદ્ધદેવ-ગુરૂ ઓળખાવે છે, શુદ્ધધર્મ સ્વરૂપ બતાવે છે; કુદેવ-કુગુરૂકુધર્મપરિહરનારા... આવ્યા છે જ્ઞાન-દર્શન-ચારિત્ર આદરે છે, વિરાધનાઓ દૂરટાળે છે; મન-વચન-કાયાની ગુપ્તિના કરનારા... આવ્યા છે ત્રણ દંડોને જોખંડે છે, હાસ્ય-રતિ-અરતિ છડે છે; ભય-શોક અને દુર્ગછા પરિહરનારા... આવ્યા છે૦ લેશ્યા અશુભ ત્રણ વારે છે, ત્રણ ગૌરવને નિવારે છે; માયાદિત્રણ શલ્યોને દૂર કરનારા... આવ્યા છે ક્રોધ-માન કષાયને ટાળે છે, માયાને લોભ નિવારે છે;
જીવનિકાયના રક્ષણને કરનારા... આવ્યા છે મુક્તિનો માર્ગ આરાધે છે, ભવિજનનાં કારજ સાધે છે; જંબૂકહેવંદુ કોટિ કોટિ વારા... આવ્યા છે૦ ૪ (રાગ-મેરા દિલ તોડનેવાલે, મેરે દિલકી દુવા લેના) બતાવે પંથ શિવપુરનો, સખી ગુરૂરાજનાં વચનો; હૃદયમાં ધર્મ પ્રગટાવી, કરે ઉદ્ધાર જીવનનો. બતાવે૦ વચનમાં શોભતો જેનો, ભયભંડારયુક્તિનો; હઠાવી મોહની માયા, લગાવેરંગમુક્તિનો...બતાવે૦ કરે ઉજમાળ જીવનને બતાવી ધર્મ જિનવરનો; પરમ ઉપકાર અંતરમાં, સદામાનો ગુરૂવરનો...બતાવે૦ વદનથી નીકળે ધારા, હરે છે સર્વમલ મનનો; જીવનમાં શાંતિને સ્થાપી, ચખાડે સ્વાદ ઉપશમનો... બતાવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org