Book Title: Gurubhakti Gahuli Sangrah
Author(s): Jambuvijay
Publisher: Jambuvijay
View full book text
________________
૨૧ (કભી યાદ કરકે ગલી પાર કરકે ...) ભક્તિભાવ ધરીને, બહુમાન કરીને, સખી કરીએ ગુરૂને વંદના... શિરે કર ધરીને, પ્રણિપાત કરીને, સખી કરીએ ગુરૂને વંદના ... આત્મારામી છે, મુક્તિના રાગી, ગુણાનુરાગી, સંસારત્યાગી... મુક્તિના રાગી; જલકમલની પરે, ભાવ નિર્લેપ ધરે. સખી કરીએ વિદ્યાવ્યાસંગી, સંયમનારંગી, ચારિત્રપાલનમાં, નિત્ય ઉમંગી ... સંયમના રંગી; જ્ઞાનગંગામાં ઝીલે, પાપકમોને પીલે... સખી કરીએ૦ સર્વજીવો પરમૈત્રીને ભાવે, ગુણાનુરાગી સહજ સ્વભાવે .... મૈત્રીને ભાવે; મન કરૂણા ધરે, ભાવ મધ્યસ્થ વરે... સખી કરીએ૦ ગુરૂછે ઉત્તમ ગુણોનાધારક, બિરૂદ ધરાવે સુંદર તારક ... ગુણોના ધારક; દેશ-વિદેશ ફરે, ઉપકારને કરે... સખી કરીએ શ્રીજિનરાજની આજ્ઞાનાધારી, મહાવ્રતધારી જગહિતકારી ... આજ્ઞાના ધારી; શાસનશોભા વધારે, ભવિજીવઉગારે. સખી કરીએ ઉપદેશ આપે શિવસુખકારા, ગંભીરધ્વનિથી ગુરૂ જલધારા ... શિવસુખકારા; વાણી સુધા વરસે, ભવિચાતક હરસે ... સખી કરીએ જંબૂકહે ગુરૂવાણીને સુણીએ, આંતરશત્રુના જોરને હણીએ...વાણીને સાણીએ; આત્મજ્યોતિ પ્રગટે, મહતમ વિઘટે. સખી કરીએ
૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98